1.ખેડા અને વલસાડમાં કમોસમી વરસાદી ઝાપટાં, અમરેલીમાં વીજળી પડતાં એકનું મોત
આણંદ, ભરૂચ, અને ભાવનગરમાં વાદળો છવાતાં ખેડૂતો ચિંતિત બન્યા
Visit Saurashtra Kranti Homepage here
2.ઘરેથી તૈયાર થઈને સ્કૂલે જઈ રહેલા દહરનો બે કિ.મી. દૂર અકસ્માત થયો, પોટલામાં શરીરના ટુકડા ભરવા પડ્યા
અમદાવાદ શહેરમાં આજે સામાન્ય વ્યક્તિને હચમચાવીને રૂંવાડા ઉભા કરી દે તેવી કરુણાંતિકા બની છે.
3.ફેનિલને દોષિત ઠેરવી કોર્ટે નોંધ્યું- ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર જોયો; પ્રેમ જેવું કંઈ જણાતું નથી
હત્યાનો વીડિયો ગ્રીષ્માના કેસમાં મહત્ત્વનો પુરાવો
4.અદાણી બ્રિટશ કંપનીઓ સાથે ડિફેન્સ, એરોસ્પેસમાં કામ કરશે, ભારતીય વિદ્યાર્થીઓને 2 લાખ પાઉન્ડની સ્કોલરશીપ આપશે
સંરક્ષણ ક્ષેત્ર માટે ભારતને નિકાસના હબમાં પરીવર્તિત કરવાનું અદાણીનું લક્ષ્ય
5.પત્નીનું સાથી ખેલાડી સાથે અફેર હતું; ડિપ્રેશનને કારણે ટીમ ઈન્ડિયામાંથી આઉટ, હવે બોલીને નહીં, બેટથી જ જવાબ આપે છે
બેંગલુરુનો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક IPL 2022માં શાનદાર ફોર્મમાં છે.
6.સારા અલી ખાનને ફોટોગ્રાફરે ધક્કો માર્યો, ગુસ્સે થઈને ફોટો આપવાની ના પાડી દીધી
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ફોટોગ્રાફર્સ સાથે સારું બોન્ડિંગ ધરાવે છે.
7.અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, જગદીશ ઠાકોરે કહ્યું-ગોળીઓ મારો ગોળીઓ, યુથ કોંગ્રેસે સારંગપુર ચાર રસ્તા રોકી લીધા
પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી
8.રશિયાની સેનાએ મારિયુપોલ પર કબજો કર્યો; પુતિને જીતની જાહેરાત કરી, કહ્યું- અમે શહેરને આઝાદ કર્યું
રશિયા-યુક્રેન યુદ્ધને 56 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન રશિયાની સેનાએ યુક્રેનના સૌથી મોટા બંદર શહેર મારિયુપોલ પર પણ કબજો કરી લીધો છે.
9.એક્ટરે કહ્યું, ‘એડમાંથી મળેલા પૈસા ડોનેટ કરીશ, ચાહકોની પ્રતિક્રિયાથી હચમચી ગયો’
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે અજય દેવગન તથા શાહરુખ ખાનની સાથે પાન મસાલા બ્રાન્ડની જાહેરાત કરી હતી અને આ કારણે તે ઘણો જ ટ્રોલ થયો હતો.
Read About Weather here
10.થિયેટરમાં ફિલ્મ જોવા આવનાર વ્યક્તિ પર ફાયરિંગ, સામે બેઠેલા શખ્સે ધડાધડ ગોળીઓ ચલાવી; જાણો સમગ્ર ઘટનાક્રમ
કર્ણાટકના થિયેટરમાં ‘KGF 2’ જોવા આવેલા એક યુવક પર બાજુ બેઠેલા 27 વર્ષીય વ્યક્તિએ ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના કર્ણાટકમાં હાવેરી જિલ્લાના એક થિયેટરની છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here