1 અફઘાનિસ્તાન કનેક્શનની આશંકા, પાકિસ્તાનના સોશિયલ મીડિયા હેન્ડલ સક્રિય રહેતા રેન્જ આઇજીએ કહ્યું, આ દિશામાં તપાસ ચાલુ
રામનવમીની શોભાયાત્રા પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો
Visit Saurashtra Kranti Homepage here
2 હવે G-7 મીટિંગથી ભારતને દૂર રાખવાનો જર્મનીનો પ્રયત્ન, રશિયા સામેનો એક્શન પ્લાન પણ તૈયાર
આ વર્ષે ગેસ્ટ લિસ્ટમાં સેનેગલ, દક્ષિણ આફ્રિકા અને ઈન્ડોનેશિયા સામેલ થાય એવી શક્યતા
3 કેનેડાના દરિયામાં ડૂબી જતાં મહેસાણાના યુવાનનું મોત; બચાવવા કૂદેલા મોટા ભાઈની હાલત ગંભીર
બ્લુ કુર્તામાં મૃતક હર્ષિલ બારોટ અને યલ્લો કુર્તામાં મોટો ભાઈ ઝરીન બારોટ.
નાના ભાઈ હર્ષિલ બારોટનું મોત, મોટો ભાઈ ઝરીન ગંભીર
4 મહેમાનો આવવા લાગ્યા, સૌ પહેલા ગણેશજીની પૂજા અને પછી મહેંદી સેરેમની યોજાશે
આજથી 43 વર્ષ પહેલાં ઋષિ-નીતુએ આ જ દિવસે સગાઈ કરી હતી
5 કચ્છની ધરતી પરથી જાણવા મળશે કે મંગળ પર જીવન કેટલું શક્ય છે?; હૂબહૂ મંગળ ગ્રહ જેવી પાંચ સાઇટ મળી
ધીણોધાર પર્વત, માતાનો મઢ, ધોરડો રણ, લુના લેક અને લૈયારી નદીની MARS સાથે ગજબ સામ્યતા
6 રણબીર કપૂર પાસે મુંબઈમાં આલિશાન અપાર્ટમેન્ટ ને લક્ઝૂરિયસ કાર કલેક્શન
રણબીર કપૂર 14 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
7 સુરતમાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ આચર્યા બાદ માસૂમની હત્યા કરાયાની શંકા, મૃતદેહ ફેંકી દેવાયો
પોલીસે ટીમો બનાવીને બાળકી અને તેના હત્યારાને શોધ્યો હતો.
પુણા વિસ્તારના ભૈયાનગરમાંથી માસૂમનો મૃતદેહ મળી આવતાં સ્થાનિકોમાં રોષ
8 ભારતમાં કોરોનાકાળમાં ઇન્શ્યોરન્સ કંપનીઓએ 1.89 લાખ મૃતકના પરિવારને રૂ. 15,292 કરોડની અધધ… રકમ ચૂકવી
કોરોના બાદ ડેથ ક્લેમ સેટલમેન્ટમાં 41%નો ઉછાળો
9 આલિયાના સગા કાકાને હજી સુધી કંકોત્રી મળી નથી, મુકેશ-મહેશ ભટ્ટ વચ્ચેનો વિખવાદ જવાબદાર
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરના લગ્નમાં માત્ર 28 મહેમાનને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.
Read About Weather here
10 કપરાડાના ઘોટવળની મહિલાઓને પાણી માટે કૂવામાં ઊતરવાનો વારો, એક બેડું ભરવા બે-ત્રણ કલાક રાહ જોવી પડે છે
ઘોટવળમાં પાણીના સ્ત્રોત તરીકે માત્ર હેન્ડપમ્પ અને કૂવો, કૂવામાં પણ પાણીનાં તળ નીચે ગયાં
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here