1.વાયુસેનાએ 27 શ્રદ્ધાળુઓને કાઢ્યા, ઘટનાના 24 કલાક પછી પણ 21 લોકો ફસાયેલા, તારને કારણે મુશ્કેલીઓ વધી
ઝારખંડના દેવઘરમાં ત્રિકૂટ પહાડના રોપ-વે પર દુર્ઘટનાના 24 કલાક પછી પણ 21 જિંદગી હવામાં લટકી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
2.કાર ડિવાઇડરને તોડીને બસ સાથે અથડાઈ; બસ પલટી ખાઈને હોટલમાં ઘૂસી; 1નું મોત, 22 ઘાયલ
પુણે-અહમદનગર હાઈવે પર રવિવારે ભયાનક અક્સમાત થયો હતો. એક અનિયંત્રિત કાર ડિવાઈડર તોડીને બીજી તરફથી આવી રહેલી પેસેન્જર બસને જઈને અથડાઈ હતી.
3.DC-KKR મેચમાં વાઇરલ થયેલી સ્ટ્રગર્લિંગ એક્ટ્રેસે લોકોનાં દિલ જીત્યાં, કેમેરામેને દરેક ક્યૂટ રિએક્શન કેપ્ચર કર્યાં
ઈન્ડિયન પ્રીમિયર લીગ અને ગ્લેમર વચ્ચે ગજબનું કનેક્શન છે. ક્રિકેટર્સની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ સ્ટાર્સનું મેચ દરમિયાન સ્ટેડિયમમાં પહોંચવું સામાન્ય વાત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મિસ્ટ્રી ગર્લનો ટ્રેન્ડ પણ ઝડપથી વધ્યો છે.
4.ગૌરક્ષકો અને પોલીસ વાહનોનો અકસ્માત કરી ભાગી જવા તસ્કરોએ 100 કિમી ઝડપથી દોડતી ગાડીમાંથી ગાયો ફેંકી; વીડિયો વાઇરલ
ગાડીનું ટાયર સળગી ગયું તેમ છતાં રિમ પર દોડાવતા રહ્યા
5.રાજ કુંદ્રા ચહેરો છુપાવીને બહાર નીકળ્યો, પતિને જોઈને શિલ્પા શેટ્ટી ખડખડાટ હસી પડી
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હંમેશાં લાઇમલાઇટમાં રહેતી હોય છે. તે સો.મીડિયામાં પણ ઘણી જ એક્ટિવ છે.
6.રૂ.400 કિલો સુધી પહોંચેલા લીંબુના ભાવ હજી વધશે, વરસાદ પછી જ ઘટશે ભાવ
ખાવા-પીવામાં ખટાશ માટે ઉપયોગમાં આવતા લીંબુને હવે ઘરે લાવવા એ સામાન્ય માણસો માટે એક પડકાર છે.
7.એક્ટ્રેસના લગ્નથી યુટ્યૂબરનું દિલ તૂટ્યું, વેડિંગ વીડિયો પર આલિયા ભટ્ટે કમેન્ટ કરી
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્ન હાલ ચર્ચામાં છે. આલિયા ભટ્ટે તાજેતરમાં જ એક યુટ્યૂબરના વીડિયો પર રિએક્શન આપ્યું છે.
8.રન ફટકારવામાં નિષ્ફળ રહેતા અશ્વિન રિટાયર્ડ આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો, આવું કરનારો ટૂર્નામેન્ટનો પ્રથમ બેટર બન્યો
રાજસ્થાન રોયલ્સ અને લખનઉ વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં રાજસ્થાનની ઇનિંગ દરમિયાન આર અશ્વિને પોતાને રિટાયર્ડ આઉટ કર્યો હતો.
9.લગ્નની તૈયારીઓ કરવાને બદલે નીતુ સિંહ શૂટિંગમાં વ્યસ્ત, ફોટોગ્રાફર્સને જોઈને કહ્યું, ‘સવાલ મત પૂછના’
બોલિવૂડ એક્ટ્રેસ નીતુ સિંહના દીકરા રણબીરના લગ્નની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે.
Read About Weather here
10.SRKના દીકરા આર્યને મુંબઈના સ્ટૂડિયોમાં વેબ સિરીઝનું ટેસ્ટ શૂટ કર્યું, ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે
શાહરૂખ ખાનનો દીકરો આર્યન ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટની વેબ સિરીઝ તથા ફિલ્મ પર તે કામ કરી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here