1 સાડાત્રણ એકરમાં ઉગાડેલી દ્રાક્ષને આકરા તાપથી બચાવવી જરૂરી હતી, 1.15 લાખ રૂપિયાની સાડીઓ ઢાંકી દીધી
દેશમાં નાશિક જિલ્લામાં સૌથી વધુ દ્રાક્ષ થાય છે
Visit Saurashtra Kranti Homepage here
2 અમદાવાદમાં રસ્તે રખડતી ગાયે બાઇક પર જતાં પિતા-પુત્રીને અડફેટે લીધાં, પિતાને પગમાં ફ્રેક્ચર અને પુત્રીને માથામાં ટાંકા આવ્યા
ત્રણ ગાયમાં એક ગાય સોસાયટીની અંદર આવી હતી
3 જેહાદી ગુરુઓ સાથે અરબી ભાષામાં વાત કરતો હતો, બખ્શીશ એટલે આતંકી ફંડ અને ખટમલનો અર્થ પોલીસ
ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તહેનાત PAC જવાનો પર હુમલાના આરોપી મુર્તજા પાસેથી મળેલા ધાર્મિક પુસ્તકમાં તેની જેહાદી ઈચ્છાઓના કોર્ડવર્ડ પણ છે.
4 પડતર માગણીઓ મુદ્દે મુખ્યમંત્રીના આશ્વાસન બાદ GIDA સાથે સંકળાયેલા રાજ્યના 4 હજાર ઈન્ટર્ન ડોક્ટર્સ ડ્યૂટીમાં જોડાયા
રાજ્યના GMTA, GIDA સહિત કુલ 10 હજાર જેટલા તબીબો હડતાળમાં જોડાયા હતા
5 13 વર્ષની કિશોરીનો મૃતદેહ 8 મહિનાથી પડી રહેલી કારમાંથી મળ્યો, 3 દિવસથી ગુમ હતી છોકરી; તેના પિતા પણ 3 વર્ષથી ગુમ છે
પોલીસે સમગ્ર આશ્રમને હાલ સીલ કરી દીધો છે
6 મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની આગામી ગુજરાતી સાઇ-ફાઇ ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ દર્શકો માટે મનોરંજનથી ભરપૂર હશે
Infinine Motions PLTD. નીરજ જોશી દ્વારા દિગ્દર્શિત લાંબા સમયથી રાહ જોવાતી તેમની ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ લઈને આવી રહ્યા છે.
7 રાજકોટમાં ધો-12ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આયુખું ટૂંકાવ્યું, નાપાસ થવાના ડરથી આપઘાત કર્યો
10 દિવસની સારવાર સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું
8 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે; વૃષભ, વૃશ્ચિક અને કુંભ જાતકો માટે શુભ સમય
આ સપ્તાહમાં દરરોજ કોઈ વ્રત, પર્વ કે શુભ મુહૂર્ત રહેશે
9 કોસ્ટારિકામાં ઇમર્જન્સી લેન્ડિંગ દરમિયાન કાર્ગો પ્લેન રનવે પર જ સરકી ગયું, સેકન્ડ્સમાં થયા ટુકડા
મધ્ય અમેરિકામાં આવેલા કોસ્ટારિકા દેશમાં ગુરુવારે ઈમર્જન્સી લેન્ડિંગ દરમિયાન એક કાર્ગો પ્લેન તૂટી પડ્યું હતું.
Read About Weather here
10 આલિયા ભટ્ટ ભાવિ પતિ રણબીર કપૂર માટે લકી સાબિત થશે, પણ ‘બ્રહ્માસ્ત્ર’ સુપરફ્લોપ જશે
આલિયા-રણબીરની કુંડળી પ્રમાણે, તેમને બે સંતાન થશે, એક દીકરો ને એક દીકરી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here