1.મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની આગામી ગુજરાતી સાઇ-ફાઇ ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ દર્શકો માટે મનોરંજનથી ભરપૂર હશે
Infinine Motions PLTD. નીરજ જોશી દ્વારા દિગ્દર્શિત લાંબા સમયથી રાહ જોવાતી તેમની ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ લઈને આવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
2.સુરતમાં લક્ઝુરિયસ જીપનું સ્ટીયરિંગ લોક થતાં રોંગ સાઇડમાં ઘૂસી દીવાલ સાથે ધડાકાભેર અથડાઈને પલટી, 3 માંડ માંડ બચ્યા
અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા
3.અટૉર્ની જનરલે કહ્યું- સરકાર અને સ્પીકરના નિર્ણયનો બચાવ નહીં કરું, રાતે 8 વાગે આવશે SCનો ચુકાદો
ચીફ જસ્ટિસે કહ્યું- અવિશ્વાસ પ્રસ્તાનને ફગાવી દેવો ગેરકાયદેસર છે
4.લગ્ન બાદ બંને ગુરુદ્વારામાં લંગર કરશે, કપૂર ખાનદાનના રિવાજનું પાલન કરશે
લગ્નની કોઈ વાત મીડિયામાં લીક ના થાય એ માટે રણબીર-આલિયાએ NDA સાઇન કરાવ્યા
5.એક જ છત નીચે હૃતિકે પોતાની 16 વર્ષ નાની પ્રેમિકા સાથે અને પૂર્વ પત્ની સુઝેને પોતાના પ્રેમી સાથે પાર્ટી માણી
પાર્ટીમાં હૃતિક રોશન તથા સબા રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા
6.એક્ટ્રેસ પાસે ભારતમાં બે ને લંડનમાં એક અપાર્ટમેન્ટ, જાણો કેટલી સંપત્તિ છે?
29 વર્ષીય આલિયા ભટ્ટ 17 એપ્રિલના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કરવાની છે. આલિયા ભટ્ટે બોલિવૂડમાં 2012માં કરન જોહરની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઑફ ધ યર’થી ડેબ્યૂ કર્યું હતું.
7.ટૂરિઝમ ઘટતાં આવક ઘટી, નિકાસ ઘટતાં ખજાનો ખાલી; બેન્કોએ વાહનો માટે અપાતી લોન રોકી
નેપાળમાં પણ હાલ શ્રીલંકાની જેમ વિદેશી મુદ્રા ભંડારની અછત સર્જાઈ છે.
8.ભારતે ફરી શ્રીલંકાને મોકલ્યું 76 હજાર ટન ડીઝલ-પેટ્રોલ, જરૂરી દવાઓ, જયસૂર્યાએ ભારતને મોટા ભાઈ ગણી આભાર માન્યો
ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાને ભારત આર્થિક મદદ મોકલી રહ્યું છે.
9.એક ઓવરમાં ફટકાર્યા 35 રન, IPLની ઝડપી ફિફ્ટીની બરોબરી કરી; 56માંથી 52 રન ચોગ્ગા-છગ્ગાના
મુંબઈ-161/4, કોલકાતા- 162/5 (16 ઓવર)
Read About Weather here
10.અમેરિકાએ કહ્યું- જો ભારત રશિયા સાથે ગઠબંધન કરશે તો એની મોટી કિંમત ચૂકવવી પડશે, રશિયા સાથે વેપાર વધારવો એ તમારા હિતમાં નથી
ભારત રશિયા પાસેથી સૌથી વધુ હથિયાર ખરીદનારો દેશ છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here