1 અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે SCમાં સુનાવણી દરમિયાન રાષ્ટ્રપતિનો ECને પત્ર, કહ્યું- 90 દિવસમાં ચૂંટણી કરાવો
ઈમરાનના મંત્રી ફવાદ ચૌધરી સુપ્રીમ કોર્ટ બહાર પત્રકાર સાથે ઝઘડી પડ્યા હતા. સરકારમાં તેઓ માહિતી અને પ્રસારણ મંત્રી છે.
Visit Saurashtra Kranti Homepage here
2 અલકાયદાના નેતાએ 9 મિનિટનો વીડિયો બહાર પાડ્યો, કહ્યું- હિજાબ પહેરવો તે મુસલમાનનો હક
જવાહિરીનો વીડિયો બહાર આવ્યા પછી ઈન્ટેલિજન્સ એજન્સી હરકતમાં આવી ગઈ છે. તેનો છેલ્લો વીડિયો વર્ષ 2021માં આવ્યો હતો.
3 સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ લાચાર,ડોકટરો મોબાઈલ અને ભજન કિર્તનમાં વ્યસ્ત, સરકાર બધું જોયા કરે છે
સુરતમાં મોટાભાગના દર્દીઓએ સ્મીમેર કે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું
4 ગાંધીનગરમાં પોલીસ પર ગાડી ચડાવતો વીડિયો બહાર આવ્યો, કોર્ટમાં રજૂ કરતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
પોલીસ પર ગાડી ચડાવ્યાની ઘટના યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં કેદ થઇ
5 4 ભાગોમાં વેચાશે રાઈટ્સ; એપલ, એમેઝોન, સોની જેવી કંપનીઓ હરાજીની રેસમાં ઉતરશે
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ઈન્ડિયન પ્રીમિયર લીગના મીડિયા રાઈટ્સ વેચીને બમ્પર કમાણી કરવા જઈ રહ્યું છે.
6 મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની આગામી ગુજરાતી સાઇ-ફાઇ ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ દર્શકો માટે મનોરંજનથી ભરપૂર હશે
Infinine Motions PLTD. નીરજ જોશી દ્વારા દિગ્દર્શિત લાંબા સમયથી રાહ જોવાતી તેમની ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ લઈને આવી રહ્યા છે.
7 અઢી વર્ષની દીકરીને લઈને બજારમાં ગઈ હતી; અચાનક તોફાન થયું, બધું અચાનક જ ધુમાડાથી ઘેરાઈ ગયું
કરૌલી હુલ્લડની ડરાવનારી અસંખ્ય તસવીરોની વચ્ચે એક તસવીર આશાની પણ હતી.
8 અલ્લુ અર્જુને ટ્રાફિક રુલ્સ તોડતા હૈદરાબાદ પોલીસે પકડ્યો, 700 રૂપિયાનો દંડ ભરવો પડ્યો
ટોલિવૂડ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ને કારણે ચર્ચામાં હતો.
9 હૃતિકે 16 વર્ષ નાની GF સાથેના સંબંધો જગજાહેર કર્યા! એરપોર્ટ પર હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા
હૃતિક રોશન પોતાનાથી 16 વર્ષ નાની એક્ટ્રેસ-સિંગર સબા આઝાદને ડેટ કરતો હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે.
Read About Weather here
10 VIDEOમાં જુઓ યુઝવેન્દ્રની પત્નીનું દમદાર રિએક્શન, સમગ્ર મેચમાં આકર્ષણનું કેન્દ્ર રહી
IPLમાં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને બેંગલોર વચ્ચે મેચ હતી. RCBએ મેચને 4 વિકેટે જીતી લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here