આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.કેજરીવાલ અને ભગવંત માનના રોડ શો પહેલા રસ્તા પર ભારે જનમેદની ઉમટી, નિકોલ-ઠક્કરબાપાનગર બ્રિજ સુધી રસ્તો બંધ કરાયો

નિકોલ ઉત્તમનગર પાસે આવેલા ખોડીયાર મંદિરથી બાપુનગર ડાયમંડ ચાર રસ્તા સુધી રોડ શો

Visit Saurashtra Kranti Homepage here

2.WHOએ કહ્યું- XE વેરિયન્ટ ઓમિક્રોન કરતાં 43% ઝડપથી ફેલાય છે, બ્રિટનમાં 600 કેસ મળી આવ્યા

XE વેરિયન્ટે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે

3.પાન કાર્ડનો ઉપયોગ કરીને રાજકુમારના નામે લોન લેવામાં આવી, તેના કારણે એક્ટરનો સિબિલ સ્કોર ખરાબ થયો

એક્ટરના નામે 2,500 રૂપિયાની એક નાની લોન લેવામાં આવી છે

4.જામનગરમાં વિરોધપ્રદર્શન દરમિયાન કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરે ઘેનની 9થી વધુ ગોળી ગટગટાવી

કોર્પોરેટરને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

5.130 રનમાં RRની ત્રીજી વિકેટ પડી, સેમસન 30 રન કરી આઉટ; બટલરે 300મી મેચમાં ફિફ્ટી ફટકારી

આજે શનિવારે IPL-15માં ડબલ હેડરની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે.

6.પોરબંદરની રિવોલ્વર સાથે વાઇરલ થયેલી યુવતી સામે ગુનો નોંધાયો, ફોલોઅર્સ વધારવા વીડિયો બનાવ્યો હોવાની કબૂલાત કરી

એક પાંચ સેકન્ડનો અને એક આઠ સેકન્ડનો એમ બે વીડિયો વાઈરલ થયા હતા

7.KKRને ચિયર કરવા અનન્યા અને આર્યન સાથે શાહરુખની દીકરી પણ આવી, મેચ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર રહી

પંજાબ- 137 ઓલ આઉટ (18.2 ઓવર), કોલકાતા- 141/4 (14.3 ઓવર)

8.લિંબાયતમાં ભોજાઈને બાહોમાં જકડીને નગ્ન કરી અડપલાં કર્યાં, પતિએ કહ્યું – બહેન પર ‘બાવા’ સવાર થાય છે!

સાસુ-પતિ વિરુદ્ધ દહેજ અને અત્યાચારનો ગુનો નોંધાયો

9.ડ્રગ કેસના પંચ સાક્ષી પ્રભાકર સેઈલનું મૃત્યુ, NCB પર આર્યનને છોડવા માટે લાંચ માગવાનો આરોપ લગાવ્યો હતો

કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પંચ અને સાક્ષી રહેલા પ્રભાકર સઈલનું મોડી રાત્રે નિધન થઈ ગયું છે.

Read About Weather here

10.એનટીઆર અને રામ ચરણના પરિવારમાં 35 વર્ષથી દુશ્મની, કહ્યું- ફિલ્મમાં સાથે કામ કર્યા પછી અમારી દુશ્મની મિત્રતામાં બદલાઈ

જૂનિયર એનટીઆરએ રામ ચરણનો આભાર માન્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here