મોરબી શહેરમાં રખડતા ઢોરનો આતંક લગભગ પ્રતિદિન જોવા મળે છે રોડ પર અડીંગો જમાવતા રખડતા ઢોરને પગલે ટ્રાફિક અને અકસ્માત સર્જાય છે તો અવારનવાર આખલા યુધ્ધના દ્રશ્યો જોવા મળે છે જેમાં આજે માર્કેટિંગ યાર્ડ નજીક બે આખલા યુધ્ધે ચડતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા
Visit Saurashtra Kranti Homepage here
રબીના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીક આજે આખલા યુદ્ધ જામ્યું હતું અંદાજે ૨૦ થી ૨૫ મિનીટ સુધી આખલાનું યુદ્ધ ચાલ્યું હતું જેથી વાહનચાલકોને રોકાઈ જવાની ફરજ પડી હતી
Read About Weather here
તો આસપાસમાં દુકાન ધરાવતા દુકાનદારો ચિંતામાં મુકાયા હતા અવારનવાર આખલા યુદ્ધ જામે છે ત્યારે પાલિકા તંત્ર રખડતા ઢોર પકડવાની ઝુંબેશ વધુ વેગવંતી બનાવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here