આઇસર ગાડીનું આગ ઘાસનો જથ્થો ખાખભાલ પંથકમાંથી ઘાસ ભરેલુ આઇસર પસાર થતું હતું ત્યારે કણકોટ રોડ પર વીજતાર સાથે ટ્રક અડતા ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી
Visit Saurashtra Kranti Homepage here
અને ઘાસનો સંપૂર્ણ જથ્થો સળગી જવા પામ્યો હતો. ભાવનગરના સિહોરમાં લીલાપરની દરગાહ વિસ્તારમાં એક આઇસરની બ્રેક અચાનક ફેઇલ થતાં ચાર વ્યકિતઓને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી
જે પૈકી મનીષા સંજયભાઇ ડાંગર (ઉ.વ.૨) નામની બાળકીનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. આ અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Read About Weather here
બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં ટ્રકના ડ્રાઇવર કળાભાઇ સોંડાભાઇ બાવળીયા દાઝી જતાં તેને હોસ્પિટલ ખસેડાયેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here