અર્હમ યુવા સેવા ગ્રૃપ-રાજકોટ દ્વારા…

અર્હમ યુવા સેવા ગ્રૃપ-રાજકોટ દ્વારા...
અર્હમ યુવા સેવા ગ્રૃપ-રાજકોટ દ્વારા...


પાંજરાપોળ અને ગૌશાળાઓને ગ્રીન નેટની સહાય

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અહંમ યુવા સેવા ગૃખ – રાજકોટ દ્વારા “અહંમ જીવદયા પ્રોજેક્ટ અંતર્ગત અબોલ જીવોને ઠંડીમાં રક્ષણ આપવાના ભાવ સાથે સૌરાષ્ટ્રની અલગ અલગ પાંજરાપોળ અને ગૌશાળામાં ગ્રીન નેટ (આડશ તરીકે ઉપયોગ કરવા માટે) પહોંચાડીને અબોલ જીવોને શાતા પહોંચાડવા ઉત્કૃષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં ‘મા ગૌરી ગોશાળા – ત્રંબા’માં 5400 ફૂટ , ‘જીવદયા ગૃપ – થાનગઢ’માં 4800 ફૂટ, ‘શ્રી ગઢડા મહાજન પાંજરાપોળ’માં – 4800 ફૂટ, ‘શ્રી વૃંદાવન ગૌશાળા – જસદણ’માં 2150 ફૂટ, ‘શ્રી ગોકુલ ગૌશાળા – ઉપલેટા’માં 2150 ફૂટ, ‘જીવન જ્યોત ગૌશાળા – હાથોળી’માં 3200 ફૂટ, ‘રાજકોટ મહાજન

પાંજરાપોળ’માં 2700 ફૂટ, ‘દીવ – ઉના દેલવાડા પાંજરાપોળ – ઉના’માં 4300 ફૂટ, ‘સદભાવના પુરૂષોતમ ગૌશાળા – ખોરાસા ગીર’માં 11350 ફૂટ, ‘કામધેનુ

Read About Weather here

ગૌશાળા’માં 4800 ફૂટ અને ‘રાજકોટ મહાજન પાંજરાપોળ – ચીભડા’માં 6500 ફૂટ મળીને અંદાજે કુલ 50,000 ફૂટ જેટલી ગ્રીન નેટ આપીને અબોલ જીવોને ઠંઠી સામે રક્ષણ આપવા અર્હમ યુવા સેવા ગૃપ -રાજકોટ આગળ આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here