અમદાવાદ-રાજકોટ હાઇ-વેના કામોનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી

અમદાવાદ-રાજકોટ હાઇ-વેના કામોનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી
અમદાવાદ-રાજકોટ હાઇ-વેના કામોનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આજે અમદાવાદ-રાજકોટ હાઇ-વે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસ કામોના નિરીક્ષણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરથી મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે સુરેન્દ્રનગરના લીંબડી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ એ માર્ગ મકાન સચિવ સંદિપ વસાવાને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા 6 માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામોની પણ મુલાકાત લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર

Read About Weather here

મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here