અમદાવાદ-દહેરાદૂન જતી ફ્લાઈટ 5 કલાક મોડી ઉપડી…!

બ્રેકિંગ ન્યુઝ યુવતીઓને વિદેશ જવા પર પ્રતિબંધ…!!
બ્રેકિંગ ન્યુઝ યુવતીઓને વિદેશ જવા પર પ્રતિબંધ…!!
અમદાવાદથી દહેરાદૂન જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 3761 મંગળવારે મોડી પડી હતી અને સવારે નિર્ધારિત સમય 8.05 વાગ્યાના બદલે બપોરે 12.45 વાગે ઉપડી હતી. આ સિવાય અમદાવાદ આવતી-જતી અન્ય 4 ફ્લાઈટ મોડી પડતા પેસેન્જરોને હાલાકી પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે ઈન્ડિગોની અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટ ટેકનિકલ કારણોથી રદ કરાઈ હતી.આ ફ્લાઈટમાં બુકિંગ કરાવનારાને એરલાઈન્સે અન્ય ફ્લાઈટમાં મુંબઈ મોકલ્યા હતા.

Read About Weather here

અમદાવાદથી દહેરાદૂન જતી ફ્લાઈટ ઓપરેશનલ કારણોથી મોડી પડશે તે અંગે એરલાઈન્સે પેસેન્જરોને અગાઉથી જાણ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. દહેરાદૂનથી અમદાવાદ આ‌વતી ફ્લાઈટ 3 કલાકથી વધુ મોડી પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here