અમદાવાદમાં IPLની ટિકિટો હાઉસફૂલ

અમદાવાદમાં IPLની ટિકિટો હાઉસફૂલ
અમદાવાદમાં IPLની ટિકિટો હાઉસફૂલ
આઈપીએલનો ગ્રાન્ડ ફાઈનલ આગામી તા. 29મીએ પ્રથમ વખત અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

સવા  દર્શકોની ક્ષમતા ધરાવતું સૌથી મોટુ સ્ટેડીયમ છે. 29મી પૂર્વે 27મીએ ક્વોલીફાયર મેચ પણ રમાવાનો છે.

Read About Weather here

ફાઈનલમાં પ્રથમ જ વખત આઈપીએલ રમનારી ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી હોવાથી ગુજરાતી ક્રિકેટ પ્રશંસકોનો આનંદ બેવડાયો છે. 500થી 20,000 રૂપિયા સુધીની ટિકિટો માત્ર 36 કલાકમાં જ વેચાઈ ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here