એક જ ઓરડીમાં રહેતા દસે દસ લોકો ગંભીર રીતે દાઝી ગયા, ભારે અરેરાટી
અમદાવાદના બારેજ વિસ્તારમાં મહિજડા રોડ પર એક ઓરડીમાં ગેસ સિલિન્ડરનો પ્રચંડ ધડાકો થતા ઓરડીમાં રહેનારા આઠ કમ ભાગીઓ જીવતા ભુંજાઇ ગયા હતા.
Subscribe Saurashtra Kranti here
અન્ય બેને અમદાવાદ સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ કરૂણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી વળી છે. મહિજડા રોડ પર એક ઓરડીમાં 10 લોકો રહેતા હતા.
જયારે આજે સવારે અચાનક સિલિન્ડર ફાટતા આખો રૂમ આગમાં લપેટાઇ ગયો હતો. સ્થળ પર સાતનાં મૃત્યુ થયા હતા.
અન્યોને તાકિદે સિવિલ ખસેડવામાં આવ્યા હતા જયા સારવાર દરમ્યાન વધુ એકનું મૃત્યુ થયું હતું.
Read About Weather here
આ દસેય વ્યકિતઓ એક ઓરડીમાં સાથે રહેતી હતી. પ્રચંડ ધડાકોનો અવાજ સાંભળીને આસપાસથી લોકો ભેગા થઇ ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here