અભિનેત્રી બોલ્‍ડનેસની તમામ હદ વટાવી

અભિનેત્રી બોલ્‍ડનેસની તમામ હદ વટાવી
અભિનેત્રી બોલ્‍ડનેસની તમામ હદ વટાવી

મહિમા  રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ છે અને પોતાની હોટ તસવીરો અને વીડિયોથી ચાહકોના હોશ ઉડાવે છે. અહીં જુઓ મહિમા ગુપ્તાની હોટ તસવીરો… મહિમા ગુપ્તા એ એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત 6’માં બોલ્ડ સીન આપીને પ્રશંસકોમાં તહેલકો મચાવી દીધો હતો.

તેણે આ સીરીઝમાં ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા, જેની જબરદસ્ત ચર્ચા થઈ હતી.મહિમા ગુપ્તાએ  એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત 6’માં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેના કારણે તે લાઇમલાઇટમાં આવી હતી. મહિમા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે.

Visit Saurashtra Kranti Homepage here

મહિમા  અભિનેત્રી હોવાની સાથે એક ફેશન ઈન્ફ્લુએન્સર અને ડાન્સર પણ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના બોલ્ડ ફોટોઝથી ફેન્સના દિલની ધડકન વધારી દે છે.

મહિમા નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ તસવીરોથી ભરેલું છે. જ્યારે પણ તે તેના ફોટા શેર કરે છે, ત્યારે તેને વાયરલ થતા સમય લાગતો નથી.  

અભિનેત્રી મહિમા  એ બિકીનીમાં તેના એક કરતા વધુ બોલ્ડ ફોટા શેર કર્યા છે, જેને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. તેની હોટનેસ જોઈને ફેન્સના દિલમાં ગરમાવો વધી ગયો છે. સોશિયલ મીડિયા પર મહિમા ની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. એકવાર તેણે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું જેની ખૂબ ચર્ચા થઈ.  

Read About Weather here

મહિમા  ગુપ્તા ફિટનેસ ફ્રીક છે. તે પોતાને ફિટ રાખવા માટે ખૂબ વર્કઆઉટ કરે છે. તેણે ઘણી તસવીરોમાં પોતાનું પરફેક્ટ ફિગર બતાવ્યું છે.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here