અધિક કલેકટરના પી.એ ના નકલી પી.આઇ પુત્ર એ રાત લોકઅપમાં વિતાવી

ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?
ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?
રેસકોર્ષના બગીચામાં ગલફ્રેન્ડ સાથે બેઠેલા વિધાર્થીને ધમકાવી શખ્સે પોતે પી.આઇ હોવાની ખોટી ઓડખ આપવાનું ભારે પડ્યું

શહેરના રેસકોર્ષ માં આવેલા લવ ગાર્ડન માં ગલફ્રેન્ડ સાથે બેઠેલા વિધાર્થીને ધમકાવી પોતે પોલીસની ઓળખ આપી પી.આઇ હોવાનું કહેતા રાજકોટ કલેકટર કચેરીના અધિક કલેકટરના પી.એ ના પુત્રને ભારે પડ્યું હતું. અસલી પોલીસનો ભેટો થતા રાત લોકઅપમાં વિતાવી પડી હતી.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ મુળ સાયલા પંથકનો વતની અને હાલ રાજકોટમાં વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો અને અભ્યાસ કરતો જયાધ્ય બાબુભાઈ ચાવડા (ઉ.વ.૨૧) નામના યુવકે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે બપોરના સમયે પોતે તેની ગીર્લફ્રેન્ડ સાથે રેસકોર્ષ માં આવેલા લવ ગાર્ડનમાં બેઠો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ ત્યાં આવી પોતે પોલીસમાં પી.આઇ હોવાનું કહી ધમકાવી અહિયાં શું કરો છો. તેમ કહી બન્નેના આઈ.ડી પ્રુફ માંગી બંને યુવક યુવતીને ધમકાવી ચાલો પોલીસ સ્ટેશન લઇ જવા છે. તેમ કહી બંનેના માતા પિતાને બોલાવ્યા છે.

Read About Weather here

તેમ કહી વિધાર્થીને ધમકાવતા એક જાગૃત નાગરીકે વિડીયો ઉતારી લઇ અસલી પોલીસને જાણ કરતા અસલી પોલીસ ઘટના સ્થળે દોડી આવતા આ શખ્સ નકલી પી.આઈ હોવાનું ખુલ્યું હતું પોલીસ તરીકેની અને પી.આઈ હોવાનું કહી વિધાર્થીને ધમકાવતા રોક્ષિત મહેન્દ્ર લુંનાગરીયા હોવાનું અને પોતે ધરમ સીનેમાં સામે ધ્રોલ હાઉસ ક્વાર્ટરમાં રહેતા હોવાનું અને તેના પિતા રાજકોટ કલેકટર કચેરીમાં અધિક કલેકટરના પી.એ હોવાનું જણાવ્યું હતું પ્ર.નગર પોલીસના પી.આઈ એલ.એલ ચાવડા સહિતના સ્ટાફે નકલી પી.આઈ બનીને વિધાર્થીને ધમકાવતા અધિક કલેક્ટરના પી.એના પુત્ર રક્ષિત લુંનાગરીયા સામે ગુનો નોંધી રાત લોકઅપમા રાખી કાયદાનું ભાન કરાવ્યું હતું.   

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here