અધિકારીઓને રીન્યુ અને સંકલન બેઠક યોજવા મ્યુ.કમિશનરનો આદેશ

અધિકારીઓને રીન્યુ અને સંકલન બેઠક યોજવા મ્યુ.કમિશનરનો આદેશ
અધિકારીઓને રીન્યુ અને સંકલન બેઠક યોજવા મ્યુ.કમિશનરનો આદેશ

મનપાની 35 એલ.ઈ.ડી પર કોમર્શિયલ જાહેરાત શરૂ કરાશ
ટી.પી ટેક્સ સહિતના પ્રશ્ર્નોનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના

શહેરમાં રોડ, રસ્તા, પાણી, ગંદકી, ટેક્સ સહીત મનપાને લગતી ફરિયાદનો નિકાલ કરવા મ્યુ.કમિશનર અમિત અરોરાએ અધિકારીઓને સુચના આપી દીધી છે. વધુમાં જણાવ્યું છે. કે, કામગીરીને લઇને અધિકારીઓએ દર અઠવાડિયે રીન્યુ બેઠક તેમજ દર પંદર દિવસે સંકલન બેઠક યોજવાની સુચના આપી છે.

Subscribe Saurashtra Kranti here

ચોમાસામાં રોડ-રસ્તા, નીચાણવાળા વિસ્તારોમાં પાણીન ભરાય તેની ખાસ તકેદારી રાખવાનું કહેવાયું છે. અરજદારોને પ્રશ્નો તત્વરે ઉકેલ માટે ખાસ સુચના આપાઈ છે.

વધુમાં જણાવ્યું છે કે, મહાનગર પાલિકાની 35 એલ.ઈ.ડી પર કોમર્શિયલ જાહેર શરૂ કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા અધિકારોઓને જણાવ્યું છે.

35 એલ.ઈ.ડી. પર 10 મિનીટ મનપાની દ્વારા કરવામાં આવતી વિકાશની વિવિધ પ્રવૃત્તિનો પ્રચાર અને 20 મિનીટ એજન્સીની જાહેરાતોનો પ્રચાર કરાશે.

Read About Weather here

35 એલ.ડી.પર હવે હોમ શીર્પલ જાહેર પ્રસીધી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા મ્યુ.કમિશનર અમિત અરોરાએ અધિકારીઓને સુચના આપી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here