અક્ષય કુમારે તમાકુની જાહેરાત માટે માફી માગી…!

અક્ષય કુમારે તમાકુની જાહેરાત માટે માફી માગી…!
અક્ષય કુમારે તમાકુની જાહેરાત માટે માફી માગી…!
અક્ષયે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માફી માગી છે. બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે અજય દેવગન તથા શાહરુખ ખાનની સાથે પાન મસાલા બ્રાન્ડની જાહેરાત કરી હતી અને આ કારણે તે ઘણો જ ટ્રોલ થયો હતો. માફીનામામાં અક્ષયે કહ્યું હતું, ‘હું મારા તમામ ચાહકો તથા શુભેચ્છકોની માફી માગું છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારી પ્રતિક્રિયાએ મને હચમચાવી નાખ્યો છે. હું તમાકુનું સમર્થન કરતો નથી. તમે તમામે જે રીતે વિમલ ઇલાયચીની સાથે મારા જોડાણ અંગે તમારી ભાવના વ્યક્ત કરી એનું સન્માન કરું છું.

Visit Saurashtra Kranti Homepage here

‘હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું.’તેણે પોતાની અનેક જાહેરાતમાં કહ્યું હતું કે ગુટકા કંપનીઓ તેને કરોડોની ઑફર આપે છે, પરંતુ તે તેનો સ્વીકાર કરતો નથી.

<strong>અક્ષય કુમારે તમાકુની જાહેરાત માટે માફી માગી</strong><strong>…!</strong> અક્ષય

અક્ષયે તમાકુની જાહેરાતને પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી છે, આથી જ પાન મસાલાની જાહેરાત કરતાં તે ટ્રોલ થયો હતોસાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુને તમાકુ કંપનીની જાહેરાત ઑફર ઠુકરાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કંપનીએ અલ્લુને કરોડો રૂપિયાની ઑફર કરી હતી. અલ્લુ પોતાના ચાહકોની વચ્ચે કોઈપણ ખોટી વસ્તુ પ્રમોટ કરવા માગતો નથી. અલ્લુ તમાકુ ખાતો નથી.

<strong>અક્ષય કુમારે તમાકુની જાહેરાત માટે માફી માગી</strong><strong>…!</strong> અક્ષય

Read About Weather here

આ જ કારણે તેણે તમાકુ કંપનીની બ્રાન્ડ એન્ડોર્સ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. જોકે સો.મીડિયામાં ટ્રોલિંગ થતાં તેમણે તેમના જન્મદિવસ પર પાન મસાલાની જાહેરાત સાથેનો કોન્ટ્રેક્ટ કેન્સલ કરવાની જાહેરાત કરી હતી.બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ પાન મસાલાને પ્રમોટ કરતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here