અંકલેશ્વર: ઈનરવ્હીલ ક્લબ દ્વારા શિક્ષકોનું સન્માન

અંકલેશ્વર: ઈનરવ્હીલ ક્લબ દ્વારા શિક્ષકોનું સન્માન
અંકલેશ્વર: ઈનરવ્હીલ ક્લબ દ્વારા શિક્ષકોનું સન્માન
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત મોબાઈલ સ્કુલ પ્રોજેક્ટના કન્વીનર મીરાબેન પંજવાણી તેમજ ગીતાબેન શ્રીવત્સન આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત ઈનરવ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ સંધ્યા મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મોબાઈલ સ્કુલ પ્રોજેક્ટ અને નિર્માણ બાલવાડીના ત્રણ શિક્ષકો સહિત કુલ ૧૭ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Read About Weather here

જેમાં શિક્ષિકા બહેનોને સાડી તેમજ શિક્ષકભાઈઓને કપડાનું વિતરણ કરાયું હતું.(૧૦.૧૨)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here