Subscribe Saurashtra Kranti here.
ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ આ વિશે પ્રશ્ર્નો ઉઠાવ્યા
ભાજપના સાંસદ સ્વપન દાસગુપ્તાએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું ચેરમેન વેંકૈયા નાયડુના કાર્યાલય પર મોકલી દીધું છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ, પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્વપન દાસગુપ્તને ઉમેદવાર બનાવ્યા છે. સ્વપન દાસગુપ્તાને હુગલી જિલ્લાની તારકેશ્ર્વર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ટીએમસીના સાસદ મહુઆ મોઇત્રાએ આ વિશે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. બંધારણના નિયમોનો ઉલ્લેખ કરીને તેમણે દાસગુપ્તાની ઉમેદવારીને બરતરફ / ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી.
Read About Weather here
ભાજપ દ્વારા નામાંકિત થયા બાદ સ્વપન દાસગુપ્તાએ કહૃાું કે, તેમનો પક્ષ પશ્ર્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ’સિન્ડિકેટ રાજ’નો અંત લાવવા માંગે છે. તેમણે લોકોને ’આર્થિક મદદ’ કરવા તેમજ ’સોનાર બાંગ્લા’ (સુવર્ણ બંગાળ) બનાવવામાં ભાજપની મદદ કરવા અપીલ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here