ભાજપને બંગાળમાંથી વિદાય આપો, અમે મોદીનો ચહેરો નથી જોવા માંગતા: મમતા

24
Cm-Mamta-Bnerjee-ભાજપ
Cm-Mamta-Bnerjee-ભાજપ

Subscribe Saurashtra Kranti here.

ભાજપના જૂના નેતાઓ ઘરમાં બેસીની રડી રહૃાા છે

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પૂર્વ મિદનાપુરમાં એક રેલીને સંબોધતા ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહૃાું કે, બંગાળમાંથી ભારતીય જનતા પાર્ટીને હાંકી કાઢો અમે પીએમનો ચહેરો નથી જોવા માંગતા. મમતા બેનરજીએ પશ્ર્ચિમ બંગાળના મતદારોને અપીલ કરી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીને મત ના આપે.

Read About Weather here

મમતા બેનરજીએ રેલીમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીને વિદાય આપો. અમે ભારતીય જનતા પાર્ટી પસંદ નથી કરતા. અમે મોદીનો ચહેરો નથી જોવા માંગતા. અમે તોફાનો, લૂંટારા, દૃુર્યોધન અને દૃુ:શાસન નથી ઈચ્છતા. મમતાએ વધુમાં ઉમેર્યું કે, ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીમાંથી બળવો કરીને ગયા તેને ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીના જૂના નેતાઓ ઘરમાં બેસીની રડી રહૃાા છે. પગમાં થયેલી ઈજા સંદર્ભે મમતા બેનરજીએ કહૃાું કે, પહેલા મારા માથામાં ઈજા કરવામાં આવી અને પછી પગમાં ઈજા પહોંચાડાઈ, પરંતુ હું એક યોદ્ધા છું.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here