આગામી લોકસભા ચૂંટણી સુધીમાં કોંગ્રેસ રાહુલ, સોનિયા, પ્રિયંકા ગાંધી જ બચ્યા હશે

11
LOKSABHA-ELECTION-લોકસભા
LOKSABHA-ELECTION-લોકસભા

Subscribe Saurashtra Kranti here.

લોકસભા ચૂંટણી

ભાજપ નેતા ઉમા ભારતીના કોંગ્રેસ પર પ્રહાર

મોદી સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના ટોચના નેતા ઉમા ભારતીએ કોંગ્રેસ પર પ્રહારો કરીને કહૃાુ છે કે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણી આવશે ત્યાં સુધીમાં કોંગ્રેસમાં માત્ર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી જ બચ્યા હશે.

તેમણે કહૃાુ હતુ કે, કોંગ્રેસના બાકીના નેતા કાં તો ઘરે બેસી ગયા હશે અથવા તો જે લાયકાત ધરાવતા હશે તે ભાજપમાં આવી ગયા હશે.મધ્યપ્રદેશમાં કમલનાથ પોતાની સરકારને સાચવી શક્યા નહોતા.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર કમલનાથ કે દિગ્વિજયિંસહના કારણે નહોતી બની.લોકોએ જ્યોરાદિત્ય સિંધિયાના નામે મત આપ્યા હતા.કોંગ્રેસે પોતાનો આ હીરો ગુમાવી દીધો છે.

Read About Weather here

ઉમા ભારતીએ રાહુલ ગાંધીએ સલાહ આપતા કહૃાુ હતુ કે, રાહુલ ગાંધીએ શિસ્ત શીખવા માટે આરએસએસમાં જવુ જોઈએ.હું પશ્ર્ચિમ બંગાળમાં પણ ચૂંટણી પ્રચાર માટે જઈશ.અહીંયા પણ ભાજપની સરકાર બનશે તે નિશ્ર્ચિત છે.મમતા બેનરજીની વિદાય થશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોંગ્રેસ નેતા કમલનાથે ચૂંટણી બેલેટ પેપરથી કરવાની માંગ કરી
Next articleમનસુખ હિરેન હત્યા કેસ: એટીએસની મોટી કાર્યવાહી, 2 લોકોની ધરપકડ