આજીડેમ ચોકડી માંડા ડુંગર RK યુનિવર્સિટી ગેટ પાસે અકસ્માત સર્જાયો.
Visit Saurashtra Kranti Homepage here

ચાલકના કહેવા અનુસાર રોડ પર ખાડા બુરવા માટે કાકરી નાખેલ હોવાથી અકસ્માત સર્જાયો હતો. બ્રેક મારતાં કાકરી હોવાથી કાર બેકાબૂ થઈને રોડ નીચે ઉતરી ગઈ હતી.

Read About Weather here

કારમાં ડ્રાઈવર સહિત બે લોકો હતા. ડ્રાઈવરને માથાના ભાગે ઇજા પહોંચી અને બીજા વ્યક્તિનો હાથ ભાંગ્યો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here