સાર્વજનિક ગણેશ મહોત્સવ

સાર્વજનિક ગણેશ મહોત્સવ
સાર્વજનિક ગણેશ મહોત્સવ

પ્રગટ ચેરી. ટ્રસ્ટ, પ્રગટ યુવા ગૃપ આયોજીત

દરરોજ સવારે 7 કલાકે પૂજા, મહાઆરતી રાત્રે 8:30 કલાકે

ગણોના આધિપતિ વિધ્નહર્તા દેવ ગણેશ ભગવાનના ઉત્સવનું પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રગટ યુવા ગૃપ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવમાં ભગવાન ગણપતિજીની આરતી, પુજા, અર્ચના, કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી તા.10 થી 19 સુધી ‘પ્રગટ હનુમાનજી મંદિર’ 9-અ લક્ષ્મીવાડી, મીલપરા મેઈન રોડ ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. દરરોજ સવારે 7 કલાકે પુજા અને દરરરોજ રાત્રે 8-30 કલાકે મહાઆરતી કરવામાં આવશે. દરેક ભાવિક ભકતોએ માસ્ક ફરજિયાત પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તેમ આયોજકો દ્વારા જણાવાયું છે.

વ્યવસ્થા સમિતિમાં પંકજભાઈ ભટ્ટ, કેતનભાઈ ડોડીયા, મનીષભાઈ પાટડીયા, વિવેકભાઈ ગોંડલીયા, સવજીબાપા, સ્વાગત સમિતિમાં જીવરાજભાઈ સોલંકી, હાર્દિકભાઈ દામાણી, કેવીન પોપટ, નિશીતભાઈ વાઢેર, પાર્થ ચૌહાણ, સ્ટેજ સમિતિમાં દેવાંગભાઈ ભટ્ટ, યોગેશભાઈ ગેડીયા, નરેન્દ્રભાઈ ડોડીયા, પ્રિયાંશભાઈ ગોહેલ, ધર્મેશભાઈ રાઠોડ, પ્રસાદ સમિતિમાં કશ્યપ ભટ્ટ, ચિંતન રાચ્છ, પાર્થ દવે, કિશન સુચક, પાવન શીંશાગીયા સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.

Read About Weather here

પ્રમુખ જગદીશભાઈ ભટ્ટ, ખજાનચી પંકજભાઈ વ્યાસ, પ્રોજેકટ ઈન્ચાર્જ હરેનભાઈ મહેતા, મહામંત્રી બકુલભાઈ સરવૈયા, ટ્રસ્ટીઓ પુજાબેન ભટ્ટ, મુકેશભાઈ મહેતા (સદસ્ય, શિક્ષણ સમિતિ), ભરતભાઈ કારેલીયા, કિશોરભાઈ ગોહેલ, પ્રગટ યુવા ગૃપના પ્રમુખ ચિંતન રાચ્છ, મંત્રી કિશન સુચક, ખજાનચી કશ્યપ ભટ્ટ, ટ્રસ્ટી નરેન્દ્ર ડોડીયા, સહમંત્રી પાર્થ દવે અને ટ્રસ્ટી દેવાંગ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here