વિશ્વ શાંતિ અને લોકકલ્યાણની ભાવના માટે શિવ મહાપૂજા કરાઈ

વિશ્વ શાંતિ અને લોકકલ્યાણની ભાવના માટે શિવ મહાપૂજા કરાઈ
વિશ્વ શાંતિ અને લોકકલ્યાણની ભાવના માટે શિવ મહાપૂજા કરાઈ

ઉપલેટાના હરિયાસણના તરણેતર મહાદેવ મંદિરે

ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામના સીમાડે 200 વર્ષ જુનુ અતિ પ્રાચીન,તેમજ રામમઢી આશ્રમ સુરત સંત શિરોમણી પરમવંદનીય પુજયમુળદાસબાપના કરકમલ દ્વારા પુન: નવનિર્માણ થયેલ ભગવાન તરણેતર મહાદેવનુ મંદિર અતિ સુંદર, તપોભૂમિ સ્થળ છે.

Visit Saurashtra Kranti Homepage here

નાગબાઈમાતાજી પણ બિરાજમાન છે. હાલ આશ્રમના મહંત દિપકદાસબાપુ પુરો શ્રાવણ માસ મૌનવ્રત, ઉપવાસ, તપસ્થલીમાં તપસ્યા કરે છે.

Read About Weather here

જીવનમાં ભજનભાવ, સાધુ-સંતોની સેવા, અતિથિને આવકાર, ભોજનપ્રસાદ દેશસેવા પણ કરી એવા રિટાયર્ડ આર્મીમેન સુરેન્દ્રસિંહ વાળાના સહયોગથી ગત તા.5 શનિવારના દિવસે તરણેતર મહાદેવના સાનિધ્યમાં પરમપુજય યુગદ્વષ્ટા રામશર્મા આચાર્ય પ્રેરિત કર્મકાંડ મુજબ વિશ્વશાંતિ અને લોકકલ્યાણની ભાવના સહ શિવ મહાપુજા,અભિષેક ષોડશોપચારપુજન એકહજાર આઠ બિલ્વપત્ર પુજા ,હોમ,આરતી કરવામાં આવી હતી.(7.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here