વિદેશ યુદ્ધાભ્યાસમાં પ્રથમ મહિલા પાઈલોટ ભાગ લેશે

વિદેશ યુદ્ધાભ્યાસમાં પ્રથમ મહિલા પાઈલોટ ભાગ લેશે
વિદેશ યુદ્ધાભ્યાસમાં પ્રથમ મહિલા પાઈલોટ ભાગ લેશે
ઈન્ડિયન એર ફોર્સની પહેલી મહિલા પાઇલટ અવની ચતુર્વેદી જાપાન સાથે થનાર હવાઈ યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંને દેશ વચ્ચે સંયુક્ત હવાઈ અભ્યાસ વીર ગાર્ડિયન 12થી 26 જાન્યુઆરી સુધી ચાલશે.

Visit Saurashtra Kranti Homepage here

તે જાપાનના ઓમિટામામાં હાયકુરી અને સયામા એર બેઝ પર યોજાશે. સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી સુખોઈ 30MKIના પાઇલટ છે. તેમણે 2018માં એકલા મિગ-21 પણ ઉડાડ્યું છે. અવની જુલાઈ 2016માં તેમના બેચમેટ્સ ભાવના કાંત અને મોહના સિંહ સાથે ફ્લાઈંગ ઓફિસર બન્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here