યુવા ભારતીયને દર વર્ષે 3,000 UKના વિઝા મળશે!

યુવા ભારતીયને દર વર્ષે 3,000 UKના વિઝા મળશે!
યુવા ભારતીયને દર વર્ષે 3,000 UKના વિઝા મળશે!
બ્રિટિશ પીએમ ઋષિ સુનકે મંગળવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ભારતીય મૂળના પીએમ બન્યા બાદ મોદી સાથે સુનકની આ પહેલી મુલાકાત હતી. મુલાકાતના થોડા કલાક પછી બ્રિટિશ PMએ મહત્ત્વની જાહેરાત કરી છે.સુનકે યુકેમાં કામ કરવા માટે ભારતીય યુવાનોને દર વર્ષે ત્રણ હજાર વિઝા આપવાની જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

બ્રિટિશ સરકારનું કહેવું છે કે આવી યોજનાનો લાભ મેળવનારો ભારત પહેલો દેશ છે. યુકેના વડાપ્રધાને હતું કહ્યું, ‘આજે યુકે-ઈન્ડિયા પ્રોફેશનલ્સ સ્કીમની પુષ્ટિ થઈ છે. 18-30 વર્ષની વયના ભારતીય ડીગ્રીધારકોને યુકે આવવા અને બે વર્ષ માટે કામ કરવા માટે 3,000 વિઝા ઓફર કરવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here