આજના મોર્નીગ ન્યુઝ પર એક નજર….માયપુરમાં વડાપ્રધાન મોદીના નામે છેતરપિંડી કરાઇ, ઓલિમ્પિક સેમી ફાઇનલમાં પુરુષ હોકી ટીમની હાર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

માયપુરમાં વડાપ્રધાન મોદીના નામે છેતરપિંડી કરાઇ : મે મોદીને આશીર્વાદ આપ્યા એટલે વડાપ્રધાન બન્યા, કહી બાબો સોનાની ચેન તફડાવી ગયો: તીતવા પાસે સરનામું પુછવાના બહાને યુવકને અટકાવી 2 ઠગ કળા કરી ગયા

2. ઓલિમ્પિક સેમી ફાઇનલમાં પુરુષ હોકી ટીમની હાર : 5 ઓગસ્ટે બ્રોન્ઝ મેડલ માટે આશા સાથે રમશે, ચક દે ઇન્ડિયા: મહિલા હોકી ટીમ પ્રથમ વખત સેમી ફાઇનલમાં ઓલિમ્પિકમાં ભારતની મહિલા ખેલાડીઓનો દબદબો યથાવત  ઐતિહાસીક હરણફાળ

3.ઓલિમ્પિકમા બન્નેને મળ્યો ગોલ્ડ: સમાન સ્કોરની સ્થિતિમાં હરિફ ખેલાડી ઈજાગ્રસ્ત થયો તો એથ્લિટે એકલાએ મેડલ લેવાનો ઈન્કાર કર્યો, માનવતાને મેડલ

4.મસૂરીનો કૈંપટી ફોલ પર્યટકોથી ઉભરાયો: દારૂ પીને ધમાલ કરનારા પાંચ ઝડપાયા: પોલીસે પાંચે ય નબીરાઓ સામે દંડાત્મક ચલણ ફાડયું,.

Subscribe Saurashtra Kranti here

5.સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં બનશે સંસ્કૃત પાઠશાળા, ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ: યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના પૂર્વ પ્રાધ્યાપક ડો.ચોટલિયા માર્ગદર્શન આપશે

6.મુખ્યમંત્રીના હસ્તે સેવા સેતુમાં 58234 અરજીનો સ્થળ પર ઉકેલ: સત્તાના મદમાં પોલીસ બેફામ ન બને તે માટે બોડી કેમેરા અપાશે

7.9 વર્ષ પછી ગુજરાતમાં  સૌથી ઓછો વરસાદ, આગામી 7 દિવસ રાજ્યમાં સારા વરસાદની શક્યતા પણ નથી: 94 જળાશયોમાં અત્યાર સુધી 25%થી ઓછું પાણી: મોનસૂનનો દોઢ મહિનાનો અત્યારે 10 ઇંચ જ વરસાદ

Read About Weather here

8.પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થતાં ટૂરના પેકેજમાં ભડકો, ટિકિટના દર 20 ટકા સુધી મોંઘા કરી દેવાયા: હોટલોના ચાર્જમાં પણ વધારો થતાં ટૂર ઓપરેટરો ભાવ વધારવા મજબૂર બન્યા

9.હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિ કળશને સમગ્ર રાજ્યમાં ફેરવાશે, વિવિધ શહેરના હરિભક્તો દર્શન કરી શકે તે માટે આયોજન: દૂધ, કેસર-ગુલાબયુક્ત જળથી અભિષેક કરી અસ્થિને કળશમાં મુકાયાં

10. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં દાહોદમાં તા.3જીએ અન્નોત્સવ : વડાપ્રધાન મોદી ઇ-સંવાદ સાધશે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં દાહોદના નવજીવન કોલેજના મેદાનમાં યોજાનારા કાર્યક્રમમાં લાભાર્થીઓને ફૂડબાસ્ટેક વિતરણ કરાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here