જુએ તસવીરમાં થપ્પડ કાંડ…

જુએ તસવીરમાં થપ્પડ કાંડ...
જુએ તસવીરમાં થપ્પડ કાંડ...
નોઈડા બાદ હવે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાની એક પોશ સોસાયટીમાં થપ્પડકાંડ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ સિક્યોરિટી ગાર્ડને ઘણી વાર થપ્પડ મારી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ગઇકાલે સવારે લગભગ 7 વાગ્યે એક વ્યક્તિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં ફસાઈ ગયો હતો. આ વ્યક્તિએ લિફ્ટમાંથી બહાર નીકળ્યા બાદ તરત જ સિક્યુરિટી ગાર્ડને મારવા લાગ્યો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે.

જુએ તસવીરમાં થપ્પડ કાંડ... થપ્પડ
જુએ તસવીરમાં થપ્પડ કાંડ... થપ્પડ

તસવીરમાં જોઈ શકાય છે કે યુવક લિફ્ટમાંથી બહાર આવતા જ તેણે સિક્યુરિટી ગાર્ડને એક પછી એક થપ્પડ મારવાની શરુ કરી દિધી, ઘટનાસ્થળે હાજર અન્ય સિક્યોરિટી ગાર્ડ દ્વારા આ હુમલાનો વિરોધ કરવા પર, આરોપીએ અન્ય ગાર્ડ પર પણ હુમલો કર્યો.

Read About Weather here

અહેવાલો અનુસાર, તે લગભગ 3-4 મિનિટ સુધી લિફ્ટમાં અટવાયેલો રહ્યો અને જ્યારે સિક્યોરિટી ગાર્ડ મોડો આવ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તેની સાથે મારામારી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here