આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.દી જેને દેશનો સૌથી ઝડપથી વિકસતો જિલ્લો કહે છે ત્યાં 28 ટકા લોકો ગરીબ!, કચ્છમાં કુલ 5.98 લાખ લોકો ગરીબ

નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય બહુપરીમાણીય ગરીબી સૂચકઆંકમાં કચ્છ રાજ્યમાં છઠ્ઠા ક્રમે

શહેરોમાં 21.32 ટકા જ્યાં ગ્રામ્યમાં 31.75 ટકા લોકો ગરીબ

2. રાજકોટમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ અને ફાઈલ હશે તો સીધા મામલતદાર કચેરીએ સહાય માટે અરજી થઈ શકશે

કોઇપણ એક પુરાવો કોરોના હોવાનું જાહેર કરે અને તે તારીખથી 30 દિવસમાં હોસ્પિટલની બહાર ઘરે પણ મોત થયું હશે તો તેને પણ અપાશે સહાય

ખાનગી હોસ્પિટલમાં દાખલ તેમજ સિવિલમાંથી ડેથ સમરી લેનારા પરિવારજનોને બે-બે જગ્યાએ ધક્કામાંથી મુક્તિ

જો કોઈપણ કાગળ ન હોય તો જ કોવિડથી મોતના સત્તાવાર દસ્તાવેજ માટે કરવી પડશે અરજી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. પોલીસની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવાશે, હસમુખ પટેલે ઉમેદવારોને અપાવ્યો વિશ્વાસ; લેભાગુ તત્ત્વો ફાવે નહીં એ માટે પોલીસની ચાંપતી નજર

LRD અને PSIની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ બાબત પર પોલીસની નજર

ભરતીમાં 3 ડિસેમ્બરથી શારીરિક કસોટી શરૂ થશે અને માર્ચ મહિનામાં લેખિત પરીક્ષા શરૂ થશે

4. અબ્બુજાનને ફોટો પડાવવો હતો, આર્યન ખાનના મિત્ર અરબાઝે ફોટોગ્રાફર્સની સામે માથું કૂટ્યું

NCB ઓફિસમાં હાજરી પૂરાવીને બહાર આવતા અરબાઝ મર્ચન્ટનો વીડિયો વાઇરલ

5. બોલિવૂડ અભિનેતા રણવીરસિંહની ફિલ્‍મ ‘83’ની પહેલી ઝલક આખરે રિલીઝ થઇઃ 59 સેકન્‍ડનો વીડિયો જોઇને રૂંવાડા ઉભા થઇ જાય છે

30મી નવેમ્‍બરે ફિલ્‍મનું ટ્રેલર સિનેમા ઘરોમાં રિલીઝ થશે

6. બુલીયન માર્કેટમાં તેજીઃ સોનામાં ૧૦ ગ્રામે ૩૦૦ અને ચાંદીમાં ૭૦૦ રૂ.નો ઉછાળો

7. ઓસ્ટ્રેલિયામાં વેચાયો દુનિયાનો સૌથી મોંઘો બકરો : કિંમત રૂ. ૧૫.૬ લાખ

વેસ્ટર્ન સાઉથ વેલ્સના કસ્બા કોબારમાં બકરાને હરાજી માટે મુકવામાં આવ્યો હતો

8. નવા કોરોના વેરિઅન્ટ ના ફફડાટ સાથે વૈશ્વિક શેર બજારો આજે બીજા દિવસે પણ ભારે તૂટ્યા : અમેરિકી શેર માર્કેટ ડાઉજોન્સ આજે પણ 1,000 પોઈન્ટ્સ (2.8%) કરતાં વધુ તૂટ્યો : જ્યારે લંડનનો બેન્ચમાર્ક 3% અને ટોક્યો 2.5% ઘટ્યો, શાંઘાઈ, ફ્રેન્કફર્ટ અને હોંગકોંગ શેર માર્કેટમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો : આ સાથે નવા કોવિડ વેરિઅન્ટ વિશે વધતી ચિંતા વચ્ચે વૈશ્વિક તેલના ભાવ પણ 11% થી વધુ ઘટીને $69.93 થઈ ગયા

9. શેરબજારની શરૂઆતમાં મોટો કડાકો : સેન્સેકસમાં 800 પોઇન્ટનું ગાબડું : સેન્સેકસ 57986 પોઇન્ટ પર : નિફ્ટીમાં 240 પોઇન્ટનો કડાકો: નિફ્ટી 17297 પોઇન્ટ પર

Read About Weather here

10. રાજકોટના રેસકોર્સ ગાર્ડન ચબૂતરા નજીક કારની ઠોકરે ચકરડી ચડ્યા બાદ ફુગ્ગા વેંચતા મા દિકરો પણ ઠોકરે ચડતા ઇજા: કાર મહિલા ચલાવતી હોવાની ચર્ચા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here