આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.મુખ્યમંત્રીએ કહ્યું – હાલ ક્યાંય નૉનવેજની લારીઓ હટાવાઈ નથી; પાટીલે કહ્યું- લારીઓ પર ગરીબોનું જીવન, મદદ કરીશું

રાજ્યમાં માંસ, મટન, ઇંડાની લારીઓ દૂર કરાવવા મુદ્દે સરકારની પીછેહઠનો સંકેત

ભાજપ અધ્યક્ષ પાટીલે કહ્યું, નૉનવેજની લારીઓ હટાવવા ભાજપ વિચારી શકે નહીં

પૂર્ણેશ મોદીનો આદેશ- યાત્રાધામોમાં માંસ-ઇંડાની લારીઓ દૂર કરો

2. દિલ્હીમાં પ્રદૂષણને લઈને કડક પગલાંની જાહેરાત:નવા આદેશ સુધી સ્કૂલ-કોલેજો બંધ રહેશે, ટ્રકોને નો-એન્ટ્રી, નવાં બાંધકામ પણ બંધ રહેશે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. રાકેશ ઝુનઝુનવાલાની એરલાઈને 72 બોઇંગ 737 મેક્સ જેટનો ઓર્ડર આપ્યો, આગામી વર્ષે ડિલિવરી મળશે

અકાસાને ભારતમાં નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ મળી ગયું છે

હવે એરલાઈન કંપની DGCA પાસે એર ઓપરેટર પરમિટ માટે અરજી કરશે

4. રશિયાના જાસૂસી ઉપગ્રહનો ભંગાર ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર નજીકથી પસાર થયો, જીવ બચાવવા એસ્ટ્રોનટ્સને કેપ્સ્યૂલમાં જવાની ફરજ પડી

રશિયાએ એન્ટિ-સેટેલાઈટ મિસાઈલ ટેસ્ટિંગમાં પોતાના જ ઉપગ્રહને નિશાન બનાવતા હોબાળો

5. યુરોપમાં ઓછા રસીકરણથી કેસ વધ્યા, રસી નહીં લેનારા પર આકરા પ્રતિબંધ

શિયાળો શરૂ થતાં જ સમગ્ર યુરોપમાં કોરોના સંક્રમણ વધ્યું

6. અફઘાનિસ્તાનમાં સતત પાંચમા વર્ષે અફીણના ઉત્પાદનમાં વધારો

તાલિબાને સત્તા કબજે કર્યા બાદ અફીણનો બેફામ પ્રસાર

7. દિવંગત બોલિવૂડ એકટ૨ સુશાંતસિંહ રાજપૂતનાં ચા૨ સંબંધીના માર્ગ અકસ્માતમાં મોત

બિહા૨ના લખીસરાય પાસે અકસ્માત સર્જાયો : 6 નાં મોત : 4ને ઈજા

8. ‘એટેક’માં જ્હોન અબ્રાહમ અનોખા રોબોટિક રોલમાં જોવા મળશે

એકશનથી ભરપૂર આ ફિલ્મ હોલિવૂડની ‘ડેડપુલ’, ‘જી.આઈ. જોય’થી પ્રેરિત

9. ઈન્ડિયન આઈડલ-12ના ટોપ-4 સ્પર્ધકો લંડનમાં પર્ફોર્મ ક૨શે

મેગ્નિફિશન્ટ-4 રિલોડેડ અંતર્ગત…સાયલી અને દાનિશના સ્થાને આગામી શોમાં પવનદીપ અને અરૂણિતા સહિત સન્મુખપ્રિયા-નિહાલ પર્ફોર્મ ક૨શે

Read About Weather here

10. શરમજનક ઘટના ભારતે ગીફટમાં આપી’તી પ્રતિમા

ઓસ્ટ્રેલિયામાં અનાવરણના થોડા કલાકોમાં જ મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ

વડાપ્રધાન સ્કોટ મોરિસને આ કૃત્યને ‘શરમજનક’ ગણાવીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here