આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.ICC T20 વર્લ્ડ કપનું ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન : ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઇતિહાસ રચ્યો

173 રન નો ટાર્ગેટ 18.5 ઓવરમાં પૂરો કર્યો: માર્શ અને વોર્નરની તોફાની ઈનિંગે કીવીઝ પાસેથી મેચ છીનવી લીધી: હેઝલવુડે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી

2. મોરબીના ઝીંઝુડા ગામમાં ATSનું ઓપરેશન, કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો; બે શખસની અટકાયત

દેવભૂમિ દ્વારકા બાદ સૌરાષ્ટ્રમાં થતી દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવામાં સ્થાનિક પોલીસને મળી મોટી સફળતા

મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં એટીએસની ટીમનો રવિવારની રાતે દરોડો

બે મકાનમાં તપાસ કરવામાં આવતાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાની ચર્ચા

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. પાકિસ્તાન-ચીન સામે ભારતનું બ્રહ્માસ્ત્ર, રશિયાએ S-400 મિસાઇલ સિસ્ટમનો સપ્લાય શરૂ કર્યો; પાકિસ્તાની સરહદે તહેનાત થશે

એર ડિફેન્સ સિસ્ટમ 400 કિમી ક્ષેત્રમાં શત્રુના ફાઇટર વિમાન, મિસાઇલ, ડ્રોનને તોડી પાડવા સક્ષમ

4. અભિનેતા સોનુ સૂદની બહેન પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે, પાર્ટીએ અંગે ખુલાસો ન કર્યો

ખુદ સોનુ સૂદે આજે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી, પોતે રાજકારણમાં નહિ જોડાય તેમ જણાવ્યું

5. ઇલેક્ટ્રિક સ્કૂટરની ધમાકેદાર એન્ટ્રી પછી ઇલેક્ટ્રિક બાઈક પણ આવી રહ્યું છે, કંપનીના CEO ભાવિશ અગ્રવાલે કંફર્મ કર્યું

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર S1 99,999 અને ઓલા S1 પ્રો 129,999 રૂપિયામાં મળશે

માત્ર 2 દિવસમાં 1100 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ થયું

6. ભારતીયો ફોન પર દરરોજ 4.8 કલાક સમય પસાર કરે છે, એપ ડાઉનલોડ્સમાં પણ 28%નો વધારો થયો

એપ એનીએ 2021ના ત્રીજા ક્વાર્ટરનો રિપોર્ટ જાહેર કર્યો છે

5.5 કલાકની સાથે ઈન્ડોનેશિયા પહેલા નંબરે

7. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એપ્રેન્ટિસની 90 જગ્યા પર ભરતી જાહેર કરી, 30 નવેમ્બર પહેલાં ITI કે ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરો

ઉમેદવારની એપ્રેન્ટિસશિપની ટ્રેનિંગ મુંબઈ, જુહૂ, ભાવનગર, વડોદરા, દીવ અને કંડલા એરપોર્ટ પર થશે

8. 6 વર્ષ પહેલાંનાં કાર એક્સિડન્ટે ડેનિયલની જિંદગી બદલી દીધી, દર 6 કલાકે બધું ભૂલી જાય છે

અકસ્માત પછી ડેનિયલ તેની ગર્લફ્રેન્ડને પણ ઓળખી ના શક્યો

ડેનિયલ બધું યાદ રાખવા ડાયરીમાં લખતો રહે છે

Read About Weather here

9.  ઇંગ્લેન્ડના લિવરપૂલ શહેરમાં મહિલા હોસ્પિટલની બહાર રહેલી એક ટેક્સીમાં થયો અચાનક વિસ્ફોટ : 1 વ્યક્તિનું મોત : આતંકવાદ વિરોધી પોલીસદળ સ્થળ પર કરી રહી છે તપાસ : વધુ વિગતો મેળવાય રહી છે.

10. આર્યન ખાન ડ્રગ કેસ : અનઅધિકૃત અધિકારી દ્વારા કરાયેલી તપાસ ગેરકાયદે : મુંબઈ કોર્ટે ક્રુઝ શિપ ડ્રગ કેસમાં સહ-આરોપી નુપુર સતીજાના જામીન મંજુર કર્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here