આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.શારિરીક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો આ માપદંડો પર ખરા ઉતરશે તો જ લેખિત પરીક્ષા આપી શકશે

અનુસુચિત જનજાતિ સિવાયના તમામ પુરુષ ઉમેદવારોની ઉંચાઈ 165 સેમી અને મહિલા ઉમેદવારોની ઉંચાઈ 155 સેમી હોવી જરૂરી

પુરુષ અને મહિલા બંને ઉમેદવારોનું વજન અનુક્રમે 50 અને 40 કિલોથી વધુ હોવું જોઈએ

2. રજાઓમાં બહાર ફરી આવેલા 5 ટકા લોકો 25 ટકાને કોરોનાનો ચેપ લગાડી શકે છે

હજુ 6થી 7 મહિના કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. મુદત વિત્યા છતાં અમદાવાદમાં 9.30 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી, પાંચ મહિના પછી કોઈ વિસ્તાર કન્ટેઈનમેન્ટમાં

બીજો ડોઝ નહીં લેનારાને AMTS-BRTS કે ગાર્ડનમાં પ્રવેશ નહીં મળે, ચાંદખેડામાં 5, ઘાટલોડિયામાં 3, જોધપુર-વેજલપુરમાં એક-એક કેસ

ઈસનપુરના દેવલ કેસલના એ-બ્લોકના 20 મકાન માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયાં

4. UPIથી 1 માસમાં 100 અબજના ટ્રાન્ઝેક્શન થયા : અમિતાભ કાંત

દેશમાં દર ત્રણ સેકન્ડે એક નવા ઈન્ટરનેટ યુઝરનો ઉમેરો થાય છે

5. વેકેશનમાં સ્કૂલો શરૂ કરનારા સંચાલકો સામે પગલાં લેવાશે

કેટલીક સ્કૂલોએ 21 નવેમ્બરે વેકેશન પૂરું થાય તે પહેલાં ધો.10-12ના ક્લાસ માટે તૈયારી કરી

6. ફોર્મ્યુલા મિલ્કથી બાળકોના આઈક્યૂ લેવલમાં કોઈ ફર્ક નથી પડતો, 11થી 16 વર્ષનાં બાળકોનાં પરિણામોના આંકડા એકસમાન: સંશોધન

બ્રિટિશ મેડિકલ જર્નલમાં ખુલાસો: ફોર્મ્યુલા મિલ્કમાં આયર્ન, પ્રોટીન અને ફેટ વધુ

7. ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા, સબ્સિડી અને પોલિસીની માહિતીનું વન સ્ટોપ ડેસ્ટિનેશન ‘e-Amrit’ પોર્ટલ લોન્ચ થયું, સરકાર બિઝનેસ આઈડિયા પણ આપશે

આ પોર્ટલ પર ઈ-વ્હીકલના પ્રકાર, તેને ખરીદવા માટેના ફાઈનાન્સ ઓપ્શન, ચાર્જિંગ સ્ટેશન લોકેટર સહિતની સુવિધા મળશે

8. ટીનેજરની બર્થ ડે પાર્ટીમાં તેની મિત્ર 8000 રૂપિયાની વોડકા પી જતા બર્થ ડે ગર્લે ચપ્પુ બતાવી પૈસા પાછા માગ્યા, 14 મહિનાની જેલ થઈ

કેનેડી નામની ટીનેજરને બર્થ ડે પાર્ટીનો નશો ભારે પડ્યો

કેનેડીએ તેની ફ્રેન્ડ લોરાને કિડનેપ કરી દારૂના પૈસા માગ્યા

9. ગ અને ફિલ્ડિંગની સાથે કેપ્ટનના ગ્રૂમિંગ પર 8 વર્ષ સુધી કામ કર્યું, ટીમ ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે

ન્યૂઝીલેન્ડ પ્રથમવાર ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું, તેની પાસે 1 વર્ષમાં 2 ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક

બ્લેક કેપ્સ ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બનીને પોતાનો દબદબો બનાવવાનો પ્રયાસ કરશે

Read About Weather here

10. સોનું ફરી રૂ.51000ની પાંચ માસની ઊંચાઇએ, ચાંદી વધી રૂ.67000 ક્રોસ

સતત વધી રહેલો ફુગાવો, વ્યાજમાં વધારો નહીં થાય તેમજ હેજફંડ્સ-સેન્ટ્રલ બેન્કોની ખરીદીથી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here