આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.દુશ્મનો પણ ના ભૂલે એવા IAFના પાંચ દિલધડક ઓપરેશન, પરાક્રમ એવા કે દેશવાસીઓની છાતી ગજગજ ફુલે

ઈન્ડિયન એરફોર્સ. વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી એરફોર્સનો 8મી ઓક્ટોબરે 89મો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે એરફોર્સના એ પાંચ ઓપરેશનની એક ઝલક માણીએ જેની વાતથી દેશવાસીઓની છાતી આજેય ગઝગઝ ફૂલે છે.

2. રિલાયન્સ રિટેલ ભારતમાં 7-ઇલેવન કન્વિનિયન્સ સ્ટોર્સ શરૂ કરશે, શનિવારે મુંબઈના અંધેરી ઇસ્ટમાં શરૂ થશે પહેલું આઉટલેટ

ફ્યુચર ગ્રુપે ફૂડ ચેઇન સાથે કરાર તોડયાના બીજા દિવસે રિલાયન્સ સાથે જોડાણ

વિશ્વના 18 દેશોમાં 7-ઇલેવનના 77,000થી વધારે સ્ટોર્સ આવેલા છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. મુનમુન આર્યનને ઓળખતી નથી; મિત્રોએ પાર્ટીમાં બોલાવી હતી, NCBએ તેને પકડી, પણ ફ્રેન્ડ્સને જવા દીધા

મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ તથા આર્યન ખાનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી

4. મુંબઈ ઇન્ડિયન્સની નજર પ્લેઓફમાં પહોંચવાનું રહેશે, જ્યારે બેંગલુરુ ટીમ પોતાનો ક્રમ સુધારવા માંગશે

લીગમાં આજે અંતિમ ડબલ હેડર મેચ, બંને મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે

5. ‘વીજ સરપ્લસ ગુજરાત મોડલ’ ખાનગી કંપનીઓના ખભે વીજળીના ઉત્પાદનમાં 51 % હિસ્સો ખાનગી કંપનીઓનો

અઢી વર્ષમાં સરકારે રૂ. 28 હજાર કરોડનું ચુકવણું કર્યું. વીજસંકટનાં એંધાણ વચ્ચે ગુજરાતના વીજક્ષેત્રનો ચિતાર. રાજ્યમાં માથાદીઠ વીજવપરાશ દેશમાં સૌથી વધારે. 58 ટકા વીજવપરાશ ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ એકમોમાં, કૃષિક્ષેત્રે 20 ટકા

6. આજથી શરૂ થશે ઈલેક્ટ્રિક બસ:BRTS પર પહેલા દર 10 મિનિટે બસ મળતી હવે 6 મિનિટે આવી જશે : ડીઝલ બચશે, પ્રદૂષણ ઓછું થશે

અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં પ્રયોગ. અગાઉ કરતા બસમાં 7 બેઠક ઓછી પરંતુ 6 બસ વધુ હોવાથી વધારે લોકો મુસાફરી કરી શકશે.

બીઆરટીએસ પર 10 ડીઝલ બસ ચાલતી હવે 16 ઈ-બસ ચાલશે, મનપાને પ્રતિ કિલોમીટર 50 રૂપિયાથી વધુનો થશે ફાયદો

7. માસ્ક પહેરીને ગરબા રમવાના પાલિકાના ફતવાથી વિવાદ અઠવામાં નોટિસો અપાતાં 12 સોસાયટીએ જ મંજૂરી લીધી

એક તરફ મંજૂરી અપાઈ ને બીજીતરફ કોરોનાના કેસ આવે તો જવાબદારી સોસાયટી પ્રમુખના શિરે થોપી દેવાઈ

સૌથી​​​​​​​ વધુ અડાજણમાં 45 સોસાયટીને મંજૂરી મળી, હજુ સોસાયટીઓની સંખ્યા વધી શકે છે

8. અસ્થમા હોવાથી સેનિટાઇઝરના વપરાશથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડી તો સ્ટુડન્ટે આલ્કોહોલ વિનાનું સેનિટાઇઝરનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, વર્ષમાં 5 લાખની કમાણી કરી

21 વર્ષીય ઉદ્યોગ સાહસિક યુવાન કહે છે કે, મેં તૈયાર કરેલુ સેનિટાઇઝર કલાકો સુધી અસર કરે છે

9. આક્રમક પ્રદર્શન સાથે KKR લગભગ પ્લેઓફમાં પહોંચી, રાજસ્થાનના 8 બેટર સિંગલ ડિજિટ સ્કોરમાં પેવેલિયન ભેગા

Read About Weather here

10. બ્રિટને બદલાવ્યા નિયમ; કહ્યું- 11 ઓક્ટોબરથી ભારતથી આવનારા લોકોને ક્વોરન્ટીન નહીં રહેવું પડે, વેક્સિનેટેડ હોય એ જરૂરી

બ્રિટનથી આવતા દરેક પ્રવાસી માટે 10 દિવસ આઇસોલેટ અને RT-PCR ટેસ્ટ જરૂરી કર્યા છે

બ્રિટને પણ ભારતથી જતા લોકો માટે નિયમો કડક બનાવ્યા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here