આજના મોર્નિંગ ન્યુઝ એક પર નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.10મી વાઈબ્રન્ટ ગુજરાત ‘ગ્રીન’ સમિટ હશે, VVIP ગેસ્ટ-આમંત્રિતોને ફક્ત EVમાં જ મહાત્મા મંદિર સંકુલ લઈ જવાશે

10 જાન્યુઆરીએ PM મોદી કરશે વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન, પેટ્રોલ-ડીઝલની કાર હશે તો મંદિરથી દૂર પાર્કિંગ મળશે

ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 3 દિવસના ગ્લોબલ ટ્રેડ-શોમાં પણ હશે ગ્રીન થીમ, પર્યાવરણના રક્ષણનો મેસેજ અપાશે

2. અગ્નિકાંડને એક વર્ષ:રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડમાં કોરોનાના 6 દર્દી ભડથું થયા હતા, ધમણ વેન્ટિલેટર જવાબદાર, ન્યાયની ઝંખના કરતો પીડિત પરિવાર

2 મહિના પહેલાં વિધાનસભા સત્રમાં રજૂ થયેલા રિપોર્ટમાં ધમણ વેન્ટિલેટરમાં થયેલા ધડાકાને દોષી ઠેરવાયા હતા

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. LD એન્જિનિયરિંગના 332 વિદ્યાર્થીને વાર્ષિક રૂ.4.5 લાખથી માંડી રૂ.10 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર

પ્લેસમેન્ટમાં 17 કંપનીએ ભાગ લીધો, ગત વર્ષે સરેરાશ રૂ.3 લાખ પેકેજ ઓફર થયું હતું

4. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા:એસ્ટ્રલ, રત્નમણીના ચેરમેનના ઘરેથી રૂ. 4 કરોડની જ્વેલરી મળી

રત્નમણીના 200 કરોડના વ્યવહારો મળ્યા

અમદાવાદ અને ગાંધીધામના કેમિકલના વેપારીઓને ત્યાં પણ ITએ દરોડા પાડ્યા

5. આફ્રિકામાં નવા વેરિયન્ટને પગલે સરકાર એલર્ટ : વિદેશથી આવતા પ્રવાસીઓની કડક ચકાસણી કરવા રાજ્યોને આદેશ

કેન્દ્ર સરકારે આફ્રિકા, હોંગકોંગ અને અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓની કડક ચકાસણી કરવા અને વધારે સતર્ક રહેવા આપી ચેતવણી

6. સુષ્મિતા સેનની વેબ સિરીઝ ‘આર્યા’ની બીજી સીઝનનું ટ્રેલર રિલીઝ

આર્યનો પહેલા કરતા વધુ શકિતશાળી અંદાજ, સુષ્મિતાએ કહ્યું: ‘શેરની આ રહી’ : ‘આર્ય ૨’ના ટ્રેલર પર ફેન્સને ભરપૂર પ્રેમથી તેના વખાણ કરી રહ્યા છેઃ ચાહકો પણ કહેવા લાગ્યા છે કે, મેરી શેરની વાપસ આ રહી હૈઃ કયારે અને કયાઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થશે આ સિરિઝ?

7. કિવી સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારત 4/258

ન્યૂઝિલેન્ડના પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચ : શ્રેયસ ઐય્યર ૭૫ અને રવીન્દ્ર જાડેજા 50 રને રમતમાં

8. અમેરિકામાં શાળા ખુલતાં જ કોરોના વિસ્ફોટઃ સાત દિવસમાં 1,41,905 બાળકો કોરોના સંક્રમિત…

બે સપ્તાહની સરખામણીમાં બાળકોમાં સંક્રમણના દરમાં ૩૨ ટકાનો વધારો થયો છે

9. દક્ષિણ આફ્રિકામાં મલ્ટીપલ મ્યૂટેશનવાળો કોવિડ વેરિએન્ટ મળ્યો, વિદેશથી ભારત આવતા લોકો પર ચાંપતી દેખરેખના આદેશ

કોરોનાનો આ સુપર સંક્રામક વેરિએન્ટ 32 મ્યૂટેશન બનાવે છે, જે ડેલ્ટાથી છે પણ ખતરનાક

વૈજ્ઞાનિકોએ WHO જોડે ઈમરજન્સી મીટિંગ બોલાવાની માગ કરી

Read About Weather here

10. મહારાષ્ટ્રના એન્સિલરી એકમોમાં 40% ઉત્પાદન અટકી ગયું, ચાર મહિના સુધી કોઈ રાહતની શક્યતા નથી

સેમિકન્ડક્ટર્સની અછતને કારણે બે કંપનીઓએ ઉત્પાદનમાં કાપ મૂક્યો

ઓટો એન્સિલરી ઈન્ડસ્ટ્રીએ પણ તેના ઉત્પાદનમાં 40%નો ઘટાડો કરવો પડ્યો

કોન્ટ્રાક્ટ કામદારોની છટણી શરૂ થઈ ગઈ છે,જેમાંથી મોટાભાગના અકુશળ કામદારો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here