આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. રાજકોટમાં આરોગ્ય વિભાગના ખાણીપીણીના 34 વેપારીઓ પર દરોડા, મયુર ભજીયામાંથી 5 કિલો દાઝીયુ તેલ અને 2 કિલો વાસી લાલ ચટણી ચટણી મળ્યા

    ચાઇનીઝ પંજાબીમાંથી 2 કિલો વાસી સડેલી ડુંગળી અને શક્તિ ચાપડી ઉધીંયુમાંથી 3 કિલો વાસી શાકભાજી મળી આવ્યા. 3 જગ્યાએથી મસાલા પફના નમૂના લેવામાં આવ્યા

2. ઇમ્યુનિટી વધારવી હોય તો ઈડલી-ઢોંસા ખાઓ, આથેલી વાનગીઓ આંતરડાં સ્વસ્થ રાખશે

   આથેલી વસ્તુઓ ખાવાથી કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી તકલીફો દૂર થાય છે. ફર્મેન્ટેડ ફૂડ ડાયટમાં સામેલ કરવાથી વજન ઓછું થાય છે

Visit Saurashtra Kranti Homepage here

3. અમદાવાદનો એન્જિનિયર યુવક સંન્યાસી બનવા પુડ્ડુચેરી પહોંચ્યો, માતા-પિતા દેવું કરી પરત લાવ્યા તો શારીરિક અને માનસિક સ્થિતિ બગડી

   એકનો એક પુત્ર શ્રીકૃષ્ણના ઓનલાઇન લેક્ચરો અને વીડિયોમાં મશગુલ થઈ જતો. મંદિરમાં સ્વામીઓ તેને પત્રિકાઓ વહેંચાવતા અને આરતીમાં કલાકો સુધી નચાવતા હતા. મહિલા હેલ્પલાઇનની ટીમે યુવકનું કાઉન્સેલિગ કરી સારવાર અને બોડી ચેકઅપ માટે જણાવ્યું

4. 24 સપ્ટેમ્બરે લોન્ચ થશે ‘રિયલમી 50’ સિરીઝના સ્માર્ટફોન્સ, લોન્ચિંગ પહેલાં જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

     રિયલમી નાર્ઝો 50 સ્માર્ટફોનમાં 50MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. રિયલમી નાર્ઝો  50i સ્માર્ટફોનની કિંમત 8999 રૂપિયાની આસપાસ હોઈ શકે છે

5. ઘરેલુ LPG સિલિન્ડર 1000 રૂપિયાનો થઈ શકે છે, સરકાર તેના પર મળતી સબ્સિડી સંપૂર્ણપણે બંધ કરી શકે છે

    સાડા 7 વર્ષમાં ગેસ સિલિન્ડરની કિંમત બમણી થઈ

6. ફોક્સવેગને 5 કલર ઓપ્શનમાં ટાઇગુન લોન્ચ કરી, મેન્ટેનન્સ કોસ્ટ કિમી દીઠ માત્ર 37 રૂપિયા આવશે, પ્રારંભિક કિંમત 10.49 લાખ રૂપિયા

7. અમેરિકાએ કહ્યું- ભારત કે જાપાનને સામેલ નહીં કરીએ; ઇન્ડો-પેસેફિકમાં બ્રિટન-ઓસ્ટ્રેલિયા સાથે કરી છે ભાગીદારી

8. રેશનીંગ દુકાનોનું સર્વર ડાઉન: દુકાનદારોમાં દેકારો

ગ્રાહકોને પુ૨વઠો પૂરો  નહીં પાડી શકાતા ઘર્ષણના બનાવો : નાણા ભ૨વા છતા ગોડાઉનો પ૨થી માલ અપાતો નથી :પગલા લેવામાં પુ૨વઠા તંત્રની લાપ૨વાહી

Read About Weather here

9. સપ્તાહમાં 4 દિવસ ઉડતી દિલ્હીની ફલાઈટ આગામી સપ્તાહથી ડેઈલી : તા.એકથી અમલ

     એ2 ઈન્ડિયાના શેડયુલમાં ફે2ફા2 થતા દિલ્હી સેવામાં વધારો

10. ચિંતાજનક: યુવાનોમાં વધી રહી છે હદયરોગની તકલીફો

    કોરોના મહામારી બાદ ચિંતા તણાવને કારણે ર0થી 40 વર્ષના યુવાનોમાં હદયરોગના કેસ 35 ટકા વધ્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here