આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.ગુજરાતની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ડિસેમ્બરમાં ચૂંટણી, ભાજપની તૈયારી પૂરજોશમાં, AAP-કોંગ્રેસ હજુ અટવાયેલા

2022 ડિસેમ્બરની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની સેમિ ફાઈનલ

મોટાભાગની પંચાયતો સમરસ કરવા સરકાર સક્રિય

2. અમદાવાદમાં પેન્ટહાઉસમાં ભાભર-ઊંઝાના બુકીઓને ક્રિકેટનો સટ્ટો રમાડતો ટપોરી રાજુ રાણી ઝડપાયો

સ્થાનિક પોલીસ અંધારામાં રહી અને DGP સ્ક્વોડની ટીમે રેડ પાડી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. H-1B વિઝાધારકોના સ્પાઉસને પણ હવે ડાયરેક્ટ ઓટો વર્ક પરમિટ મળશે, 90 હજાર મૂળ ભારતીય અમેરિકન્સને થશે ફાયદો

H-4 વિઝા H-1B વિઝાહોલ્ડરના જીવનસાથી અને 21 વર્ષથી નાની ઉંમરનાં બાળકોને આપવામાં આવે છે

4. ગુજરાત પોલીસ LRD ભરતીમાં ફી ભરવાનો આજે છેલ્લો દિવસ, હજુ 18926 ઉમેદવારોએ ફી ભરવાની બાકી

LRD ભરતીમાં ફી ભરવાપાત્ર ઉમેદવારો 1.42 લાખ છે

10 નવેમ્બરની રાતે 9થી 11 નવેમ્બર રાતે 9 વાગ્યા સુધીમાં 4478 ઉમેદવારોએ ફી ભરી

5. માયાગીરીજીએ તપસ્યા કરતાં વી.સં.1630ની સાલમાં દેવદિવાળીના દિવસે માતાજી પ્રાગટ્ય થયા, જાણો મંદિરનો ઈતિહાસ

ચોટીલા પંથકના ઠાંગા વિસ્તારમાં આવેલી અમર ગુફામાં હિંગળાજ માતાજી બિરાજમાન છે

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં દુર્ગમ પહાડોમાં પણ હિંગળાજ માતાજી શયન સ્વરૂપે બિરાજમાન

6. કેટરીના પહેલાં વિકી કૌશલના સંબંધો હરલીન સેઠી સાથે હતા, ‘ઉરી’ સફળ થતાં જ સંબંધોનો અંત આવ્યો હતો

વિકી કૌશલે હરલીન સાથેના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો

7. ‘ચંદીગઢ કરે આશિકી’નું ટ્રેલર લોન્ચ: 10 ડિસેમ્બરના રિલીઝ થશે

2021ની મન મોહક લવ સ્ટોરી

8. બાદશાહ ભીંસમાં: 72 લાખ ફેક વ્યૂઝ મેળવવા 74 લાખ ચૂકવ્યા: ચાર્જશીટ દાખલ

9. ‘જિયોફોન નેક્સ્ટ’ બાદ કંપની ‘જિયોબુક’ લેપટોપ લોન્ચ કરવાની તૈયારીમાં, લોન્ચિંગ પહેલાં જાણી લો તેનાં સ્પેસિફિકેશન્સ

લેપટોપમાં જિયોની અને માઈક્રોસોફ્ટની પ્રી ઈન્સ્ટોલ્ડ એપ મળશે

લેપટોપનાં 3 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે

Read About Weather here

10. શેરબજારમાં 810 પોઈન્ટની તેજી : ધૂમ લેવાલી

સોફટવે૨, બેંક, મેટલ સહિતના ક્ષેત્રોના શેરોમાં ઉછાળો : નિફટી ફરી  18000 ને વટાવી ગયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here