આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.ડ્રગ્સનો તમામ જથ્થો ગુજરાતના રસ્તે આવે છે, કિરીટસિંહ-ગોસાઈ સહિત તમામ સંડોવાયેલા: મલિકનો આરોપ, રાણાએ કહ્યું- આ ખોટી વાત

કોંગ્રેસ-NCP માત્ર જૂઠાણાં જ ફેલાવે છે: જિતુ વાઘાણી

નવાબ મલિક અને ફડણવીસ વચ્ચે સામસામે પ્રહાર-વળતો પ્રહાર કરતાં લડાઈ યથાવત્

2. ગુજરાત કોરોના વિસ્ફોટ પર બેઠું છે? 4 શહેર અને જિલ્લા સુધી સિમિત કોરોના 8 જિલ્લા અને 4 શહેરમાં પહોંચ્યો

9 નવેમ્બરે 20 કેસ હતા જે વધીને 10 નવેમ્બરે સીધા જ 42 થઈ ગયા

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. અમદાવાદમાં કેસ વધતા ફરી AMC એલર્ટ, હવે AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ સહિતમાં વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત

એક મહિના પહેલા બનાવેલો આ નિયમ બે જ દિવસમાં ભૂલાયો હતો

4. રાજ્યપાલના ફોટોગ્રાફરના ઘરમાંથી 13 લાખની ચોરી, પરિવાર ફરવા ગયો ત્યારે તસ્કરો હાથ ફેરો કરી ગયા

ઘરમાંથી રોકડ રૂપિયા અને દાગીના ગાયબ હતાં અને દરેક જગ્યાએ વસ્તુઓ વેરવિખેર પડી હતી

5. સો.મીડિયામાં ચાહકો દિશા વાકાણીના પતિ મયુર પડિયા પર રોષે ભરાયા

દિશા વાકાણી છેલ્લા 4 વર્ષથી શોમાં જોવા મળતી નથી

6. રાજ કુંદ્રા પત્ની શિલ્પા સાથે બગલામુખી મંદિર ગયો, શત્રુઓના નાશ માટે તાંત્રિક પૂજા કરાવી

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં 2 મહિના જેલમાં રહ્યો હતો

7. તામિલનાડુમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં થયા ગરકાવ; 20 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, કુલ 12ના મોત

આગામી બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતાઓ

તામિલનાડુમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં કુલ 12 લોકોના મોત

8. સેન્સેક્સ 433 અંક ઘટ્યો, નિફ્ટી 17873 પર બંધ; SBI, બજાજ ફિનસર્વના શેર ઘટ્યા

ટાઈટન કંપની, એમએન્ડએમ, રિલાયન્સ, TCS, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા

9. આઇપીઓએ કર્યા ફાલ્ગુની નાયરને માલામાલ, એક જ દિવસમાં 26,869 કરોડ રૂપિયા વધી પરિવારની સંપત્તિ

ફાલ્ગુની નાયરે 2012માં નાયકાની શરૂઆત કરી હતી

Read About Weather here

10. સોનગઢ પાસે 70-80ની સ્પીડે જાનૈયા ભરેલી બસ ટોલનાકા સાથે ધડાકાભેર અથડાઈ, લોકોની ચીસાચીસ, જીવ બચાવવા બારીઓમાંથી કૂદ્યા

મહારાષ્ટ્રના બુરહાનપુરથી જાનની બસ સુરત જતી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here