આજના ઈવનિંગ ન્યુઝ એક પર નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
  1. 52 વર્ષ બાદ ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા 182થી વધીને 230 થશે, 47 વર્ષ બાદ સાંસદોની સંખ્યા 26થી વધી 44એ પહોંચશે

2026માં નવું સીમાંકન થશે ત્યારે રાજ્યની વસતિ અને જ્ઞાતિના આધારે લોકસભા તથા વિધાનસભા બેઠકોમાં વધારો થઈ શકે

2. ગ્રાહકો પાસેથી ૨૫-૭૦ ટકા સુધીનો નફો વસુલે છે દવા કંપનીઓ

ફાર્મા કંપનીઓ માટે માપદંડ અને લાયસન્‍સ માટેની પ્રક્રિયામાં પારદર્શિતા જરૂરીઃ એક જ પ્રકારની દવાના ભાવમાં ચોંકાવનારૂ અંતરઃ ભારતમાં સરકારી એજન્‍સીમાંથી ૨૧ પૈસામાં દવા મળે તો દવાની દુકાને ૫ રૂા.માં મળેઃ ભારતીય ફાર્મા બજાર ૨.૮૯ લાખ કરોડ રૂપિયાનું : ભારતીય પ્રતિસ્‍પર્ધા આયોગ (સીસીઆઈ)નો એક રીપોર્ટઃ બજારમાં ૩ ટકા દવાઓ એવી વેચાય રહી છે જેને બનાવવામાં કોઈ નિયમનું પાલન નથી થતુ

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. મયંક-ગિલ ઓપનીંગ કરશેઃ શ્રેયસ ઐય્યરને ટેસ્ટકેપ

કાનપુરમાં કાલથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ જંગ : અશ્વિન, અક્ષર પટેલ, જાડેજા એમ ત્રણ સ્પીનરો મેદાનમાં ઉતારાશેઃ ભારત બંને ટેસ્ટ જીતી પોઇન્ટ ટેબલમાં સ્થાન મજબુત કરી લેશે

4. ૬૨૩ કિમીની ઝડપથી ઊડી શકે એવું ઈલેક્ટ્રિક પ્લેન

રોલ્સ રોયસે ઈલેક્ટ્રિક પ્લેન બનાવ્યું : વિમાનને સ્પિરિટ ઓફ ઈનોવેશન નામ આપવામાં આવ્યું

5. WHOએ આપી ગંભીર ચેતવણી

કોવિડને લીધે યુરોપમાં થઇ શકે છે અન્ય સાત લાખ મોત

વૈશ્વિક કોરોના મહામારી ફરી એકવાર ગંભીર રૂપ લઇ ચૂકી છે : જેને લઇને WHOએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં યુરોપિયન દેશોમાં સાત લાખ મોત થઇ શકે છે

6. રસીના બંને ડોઝ લીધા પછી પણ કોરોનાની ઝપેટમાં અભિનેતા કમલ હાસનરસીના બંને ડોઝ લીધા પછી પણ કોરોનાની ઝપેટમાં અભિનેતા કમલ હાસન

7. સંસદના શિયાળુ સત્રમાં કૃષિ કાયદાને રદ્દ કરવા અને ક્રિપ્ટોકરન્સી સહિત કુલ ૨૬ બિલ રજુ કરશે સરકાર

પીએમ મોદીએ કાયદાને રદ્દ કરવાની તૈયારી કરી લીધી છે

8. RSSની શાખાઓ અને હિન્દૂ નેતાઓ પર આતંકી હુમલાનો ખતરો

આઈબીએ જાહેર કર્યું એલર્ટ : ISI પંજાબ પર મોટા હુમલાની ફિરાકમાં

9. મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને ઈન્દોર એરપોર્ટ પર લેન્ડ કરાયું :મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ :ડૉક્ટરોની તપાસમાં જાણવા મળ્યું તેને એસિડિટીની સામાન્ય તકલીફ હતી : ફ્લાઇટ દરમિયાન 25 વર્ષની મહિલા પેસેન્જરે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

આ પછી દિલ્હીથી બેંગ્લોર જતી ખાનગી એરલાઈન્સનો રૂટ તાત્કાલિક બદલવામાં આવ્યો હતો.

Read About Weather here

10. કેપ્ટનએ મુખ્યમંત્રી ચન્ની પર નિશાન સાધ્યું: કહ્યું -અપક્ષ તરીકે જીત્યા બાદ ચન્નીએ અકાલીદળને સમર્થન આપ્યું હતું.

લુધિયાણા શહેર કૌભાંડમાં ફસાયેલા પોતાના ભાઈ મનમોહન સિંહને બચાવવા માટે ચન્ની તત્કાલીન અકાલી સરકારમાં ડેપ્યુટી સીએમ સુખબીર બાદલને મળતા હતા અને કેપ્ટનને નહીં?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here