આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.શ્રીલંકાના ૬ મહિલા ક્રિકેટરોને કોરોના

ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલ વર્લ્ડકપ કવાલીફાઇંગ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર : શ્રીલંકન ક્રિકેટ બોર્ડ તેની ટીમને પરત બોલાવી લેશે

2. ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે દિવ્યાંગ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું : ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે ચલણી સિક્કા ડિપોઝિટ પેટે જમા કરાવ્યા

સ્થાનિક ગ્રામ પંચાયતમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચારને લઈને ફોર્મ ભર્યુ

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ૪ ડિસેમ્બરથી મહિલા ODI ચેલેન્જર ટ્રોફી

4 ટીમો ભાગ લેશે, મીતાલીરાજ-ઝુલન ગોસ્વામી સહિત ૭ ખેલાડીઓને તક અપાશે

4. યે દિલ માંગે મોર… કૃષિ બિલની વાપસી… ખેડૂતોની નહિ !

સાંસદના ચોમાસુ સત્રનો શોરબકોર વચ્ચે પ્રારંભ : સંસદના બંને ગૃહોમાં ત્રણેય કૃષિ કાનુનોની વાપસી બિલ પાસ : કાર્યવાહી સ્થગિત : બિલની વાપસી બાદ ટિકૈતનું એલાન… આંદોલન ચાલુ જ રહેશે : MSP કાયદો સહિત અનેક મુદ્દા પર હજુ વાત કરવી જરૂરી

5. ઈન્ડિયન બોલર્સ 52 બોલમાં NZની એકમાત્ર વિકેટ પણ ન લઈ શક્યા, રચિન રવીંદ્ર 91 બોલ રમી નોટઆઉટ રહ્યો

વિલ યંગ DRS લેવામાં મોડો પડ્યો, અશ્વિનને વિકેટ ગિફ્ટમાં મળી

6. ‘રિટા રિપોર્ટર’એ સૌની હાજરીમાં સરાજાહેર પતિ માલવને તસતસતી લિપ ટુ લિપ કિસ કરી, વેડિંગ રિસેપ્શનમાં સૌ જોતા રહી ગયા

પ્રિયા આહુજાએ 10મી વેડિંગ એનિવર્સરી પર બીજીવાર લગ્ન કર્યાં

7. કેટરીનાની મમ્મીનો ફોન નીચે પડી ગયો, શોપિંગમાં બિઝી હોવાથી મોબાઇલ તરફ ધ્યાન પણ ના ગયું

કેટરીનાની મમ્મી શોપિંગમાં વ્યસ્ત

કારમાં બેસતી વખતે મોબાઇલ ફોન પડી ગયો

8. પેરેન્ટ બનવા જઈ રહ્યા હો તો ફાઈનાન્શિયલ ડોક્યુમેન્ટ અપડેટ કરવા સહિતના આ 5 કામોથી નાણાકીય સુરક્ષા મેળવો

બચત માટે ઓછા પ્રીમિયમવાળા ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન લો

બાળક આવ્યા બાદ ફરી ઘરનું બજેટ બનાવો

9. સેન્સેક્સ 153 વધ્યો, નિફ્ટી 17053 પર બંધ; કોટક મહિન્દ્રા, HCL ટેકના શેર વધ્યા

સનફાર્મા, NTPC, એક્સિસ બેન્ક, નેસ્લે, બજાજ ઓટોના શેર ઘટ્યા

Read About Weather here

10. PSI અને LRDની શારીરિક કસોટીમાં એકથી વધુ કોલ લેટર મળ્યા હોય તેવા ઉમેદવારોએ આ નમૂના મુજબ અરજી કરવાની રહેશે

તૈયારીનો સમય બચાવવા ઉમેદવારોને ટપાલ દ્વારા ભરતી બોર્ડને અરજી કરવા સૂચન કરવામાં આવ્યું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here