આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી.નટરાજન કોરોના પોઝિટિવ; વિજય શંકર સહિત ટીમના 6 ખેલાડી આઇસોલેટ

   કોરોનાને કારણે IPL  અને વર્લ્ડ કપ ભારતથી UAE શિફ્ટ કરવા ફરજ પડી

2.  રાજ્યમાં કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં જંગી વધારો, દૂધાળા પશુનું મૃત્યુ થશે તો રૂ.50 હજાર મળશે

    સોમ અને મંગળવારે મંત્રીઓ અને અધિકારીઓને હાજર રહેવા આદેશ

Visit Saurashtra Kranti Homepage here

3. રાજકોટના પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનમાં વરસાદ શરુ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં

   રેસકોર્સ રીંગ રોડ પર ધોધમાર વરસાદ. સવારથી જ રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો

4. હારેલી મેચ જીતનાર RRની ત્રિમુર્તિ કાર્તિક-મહિપાલ-યશસ્વીમાં ઈન્ડિયન ટીમ માટે રમવાની ક્ષમતા

   2018માં માત્ર 20 લાખ રૂપિયામાં RRએ જૂનિયર ગેલ(મહિપાલ)ને ખરીદ્યો હતો

5. મૃત આત્માઓને મુક્તિ મળે તેના માટે લગભગ 975 ફૂટ ઊંચી પ્રેતશિલા ઉપર પિંડદાન કરવામાં આવે છે, અહીં યમરાજનું મંદિર છે

   વાયુપુરાણમાં પ્રેત પર્વતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે, એવું માનવામાં આવે છે કે અહીં શ્રીરામ અને લક્ષ્મણે પણ પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું

6. મુસ્તફિઝુર રહમાનના 2 નો-બોલ અવગણ્યા, પંજાબ પણ છેલ્લી ઓવરમાં માત્ર 2 રનથી હાર્યું; સો. મીડિયામાં નિષ્ણાતોએ મુદ્દો ઉઠાવ્યો

   રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનને 12 લાખનો દંડ ફટકારાયો

7. યામાહાનાં નવાં સ્કૂટર-બાઇક લોન્ચ થયાં, એરોક્સ 155 સ્કૂટરમાં ઓટોમેટિક સ્ટાર્ટ અને સ્ટોપ સિસ્ટમથી ફ્યુલની બચત થશે, પ્રારંભિક કિંમત ₹1.29 લાખ

8. રેકોર્ડબ્રેક કાર કલેકશન

    આજની તારીખમાં જયોર્જ એરિયાસ પાસે અસંખ્ય કાર અને એને સંબંધિત કુલ 1200 ચીજ છે

9.  કેનેડાના સસ્કેચવાન પ્રાંતની 18 વર્ષની કેન્ડિસ બોલ ભણવા ઓન્ટારિયો સ્ટેટના લંડન શહેરમાં પહોંચી હતી. ભાડે રહેવા માટે રૂમ શોધતી હતી. એક જગ્યા માટે વાતચીત ચાલતી હતી ત્યારે મકાનમાલિકે યુવતીના હાથ પર ટેટૂ જોયાં. ટેટૂ મકાનમાલિકને ન ગમ્યાં એટલે તેમણે કેન્ડિસને રૂમ આપવાની ના પાડી દીધી.

Read About Weather here

10. હવે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ઘરબેઠા સિમકાર્ડ મળી શકશે

     સિમકાર્ડ સર્વિસ બની વધુ સરળ : નવુ કનેકશન પોસ્ટ પેઈડમાંથી પ્રિપેડ સેવા મેળવવા આધાર બેઝડ ઈ-કેવાયસી દ્વારા વેરિફીકેશન કરાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here