આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.દિવાળી પહેલાં કોંગ્રેસનું નવસર્જન થઈ જશે, પ્રમુખપદે હાર્દિકને બેસાડાશે તો પક્ષમાં મોટા ભંગાણની દહેશત, પ્રદેશ નેતાઓની રાહુલ ગાંધીને ચીમકી

હાર્દિક પટેલ પ્રમુખ બનશે તો 20 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશે

કોંગ્રેસના 25 જેટલા નેતાઓ સાથે રાહુલ ગાંધીની વન ટુ વન બેઠક

2. NCB ઓફિસમાં સતત એક- એક એમ બીજા દિવસે અનન્યા પાંડેની પૂછપરછ, આર્યન ખાન સાથે ડ્રગ્સ ચેટ કરી હોવાનો ઘટસ્ફોટ

NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પમાં આડેધડ ફાયરિંગ, 7 લોકોના મૃત્યુ; રેફ્યુજી કેમ્પમાં આવેલી મદરેસામાં થયો હુમલો

રેફ્યુજી કેમ્પમાં આવેલી મદરેસામાં ફાયરિંગ થયું છે. ફાયરિંગમાં ચાર લોકોના મૃત્યુ ઘટના સ્થળે જ થયા હતા

4. ભારત-ચીન 14મા રાઉન્ડની વાતચીત માટે સંમત, હોટ સ્પ્રિંગથી પરત હટવાનો રહેશે એજન્ડા

ભારત-ચીન સરહદની સમસ્યાને ઉકેલવા બાબતે વાતચીત માટે સંમત

5. અમદાવાદની શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ બહાર AMCએ ખાડો ખોદી નાંખતા વાહનો તો ઠીક એમ્બ્યુલન્સ પણ ફસાઈ છે

સવારે પીકઅવર્સમાં પોલીસ કમિશનર ઓફિસથી અંડરબ્રિજ સુધી લાંબી લાઈનો લાગે છે

ધમધમતા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 દિવસથી ખોદકામ કરવામાં આવ્યું છે

6. બપોર સુધીમાં 0 કેસ, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 42835 પર પહોંચી

આજ સુધીમાં રિકવરી રેટ 98.91 ટકા અને પોઝિટિવિટી રેટ 2.99 ટકા નોંધાયો

7. ગાડીઓની ઓનલાઇન બુકિંગનો ટ્રેન્ડ વધ્યો, મહિન્દ્રા, ઓલા અને MGની ગાડીઓ લોકો ઘેરબેઠાં ખરીદી રહ્યાં છે

8. ફેસ્ટિવ સિઝનમાં હાઈસેન્સે 3 નવાં QLED ટીવી લોન્ચ કર્યાં, ક્વૉન્ટમ ડોટ ટેક્નોલોજી સહિત આ ફીચર્સ મળશે

તમામ ટીવીમાં ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ અને એન્ડ્રોઈડ 10 OS મળશે

9. ફેસ્ટિવ સીઝનમાં 25થી 29 ઓક્ટોબર સુધી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકાશે

કોઈ પણ પુરુષ કે મહિલા આ સ્કીમમાં મિનિમમ એક ગ્રામ અને મેક્સિમમ 4 કિલો સોનામાં ઈન્વેસ્ટ કરી શકે છે

Read About Weather here

10. આ વર્ષે ફેસ્ટિવ સિઝનમાં 58 હજાર કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચાય તેવું અનુમાન, છેલ્લાં 5 વર્ષમાં 111%નો ગ્રોથ

માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટે સ્માર્ટફોન સેલિંગનું અનુમાન લગાવ્યું

2017માં સ્માર્ટફોનની એવરેજ સેલિંગ પ્રાઈસ 12,900 રૂપિયા હતી. હાલ તે વધીને 17,200 રૂપિયા થઈ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here