અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પુર્વ પ્રમુખ ટ્રમ્પ ઝંપલાવશે!

અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પુર્વ પ્રમુખ ટ્રમ્પ ઝંપલાવશે!
અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પુર્વ પ્રમુખ ટ્રમ્પ ઝંપલાવશે!
અમેરિકાની આગામી 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઝંપલાવશે, વ્હાઈટ હાઉસની ઉમેદવારી માટે ટ્રમ્પે દસ્તાવેજો રજૂ કરી દીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રમ્પના આ ફેસલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જઈ રહ્યા છે.ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાને ફરીથી મહાન અને ગૌરવશાળી બનાવવા માટે હું આજે મારી ઉમેદવારીની જાહેરાત કરું છું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here