અત્યંત શક્તિશાળી સેન્ડશાર્ક સબમરીન નૌકાદળમાં સામેલ

અત્યંત શક્તિશાળી સેન્ડશાર્ક સબમરીન નૌકાદળમાં સામેલ
અત્યંત શક્તિશાળી સેન્ડશાર્ક સબમરીન નૌકાદળમાં સામેલ

ભારતીય નૌકાદળની તાકાતમાં અનેકગણો વધારો

ભારતીય સૌસેનાની સમુદ્રી તાકાતમાં વધારો કરતા સેન્ડશાર્ક સબમરીન સમુદ્રી બેડામાં સામેલ થઈ ગઈ છે.આજે મુંબઈ સ્થિત નેવલ ડોકયાર્ડમાં આઈએનએસ બાગીરને એડમીરલ આર.હરિકુમાર એ સમુદ્રમાં તરતી કરી હતી. અગાઉ જ ભારતીય નૌકાદળ પાસે ચાર આ પ્રકારની સબમરીન છે અને હવે તે પાંચમી બની છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા 24 માસમાં ભારતીય નૌકાદળમાં ત્રણ નવી સબમરીન સામેલ થઈ છે. આઈએનએસ બાગીર એ સમુદ્રની સપાટી પર અને સમુદ્રના તળીયા સુધી સી માઈન્ડ બીછાવવા તેમજ તેને નષ્ટ કરવા સહિતની ક્ષતિઓ ધરાવે છે અને તે એક જાસૂસી સબમરીનની પણ ભૂમિકા ભજવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here