​​​​​​​ આજના મોર્નિંગ ન્યુઝ એક પર નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.લોકરક્ષક દળની ભરતી માટે ભાવનગર, ખેડા, પાટણ સહિત ગુજરાતના 17 જિલ્લામાં મેદાનો ફાળવાયાં

દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પોરબંદર, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા ભરૂચ અને સુરતમાં પણ મેદાનો ફાળવાયાં

2. વર્ચ્યુઅલ ફેશન સ્ટ્રીટમાં 18 કરોડમાં પ્લોટ વેચાયો, ત્યાં વર્ચ્યુઅલ ડ્રેસ પણ વેચાશે

સૌથી મોટી વર્ચ્યુઅલ પ્રોપર્ટીમાં ડીલ

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ચીનમાં વસતી સંકટ : લગ્ન માટે થતા રજિસ્ટ્રેશન 17 વર્ષના નીચલા સ્તરે, આ વર્ષે વધુ ઘટાડાની શક્યતા

મોંઘુ મકાન, લાઈફ સ્ટાઈલના ભારણને કારણે યુવાઓમાં લગ્ન અંગે અનિચ્છા વધી

4. ઓપ્પો ભારતમાં 2024 સુધી ઈલેક્ટ્રિક કાર લાવશે, શાઓમી અને ગૂગલ પણ રેસમાં, એપલ ડ્રાઇવર વગર ચાલતી ઇ-કાર બનાવશે

વર્ષ 2024ની શરૂઆતમાં લોન્ચિંગની સાથે પહેલી ઇલેક્ટ્રિક કાર ઓપ્પોની હોઈ શકે છે

5. 107 વર્ષ જૂનું હિન્દુજા ગ્રૂપ પડી ભાંગવાની અણીએ

શ્રીચંદ હિન્દુજા અને તેમના ત્રણેય ભાઈઓ વચ્ચેનો વિવાદ લંડન, સ્વિટ્ઝર્લેન્ડની કોર્ટમાં

6. કાનપુરની વિવાદાસ્પદ પિચ પર આજે ઈન્ડિયા v/s NZની મેચ, અહીં 38 વર્ષથી અજેય છે ટીમ ઈન્ડિયા

ઈન્ડિયન ટીમ સ્ટાર ખેલાડી વિના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ટીમ સામે મેચ રમવા મેદાનમાં ઉતરશે

7. ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જીનો આક્ષેપઃ એકવાર ટીચરે મારી સાથે ગંદુ કૃત્‍ય કર્યુ હતુઃ માતા-પિતા ઇચ્‍છતા ન હોવાથી ફરિયાદ ન કરી શકી

‘લેડીઝ વર્સીજ જેન્‍ટલમેન સિઝન-2’ના પ્રમોશનનો વીડિયો વાયરલ

8. રાહુલ અને મયંક ઓપનીંગ કરશે, જયારે ગિલ મિડલ ઓર્ડરમાં બેટીંગ કરી શકે છે

ગુરૂવારથી પ્રથમ ટેસ્ટઃ રહાણે હશે કેપ્ટન

9. ચેન્નાઈ રવિન્દ્રજાડેજા, ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસિસને રિટેન કરે એવી વકી

આઈપીએલની નવી સિઝનની તડામાર તૈયારી : જૂની ફ્રેન્ચાઈજી ચાર ખેલાડીઓમાં બે વિદેશનીને સ્થાન આપી શકે છે, ચેન્નાઈ એક વિદેશીને રિટેન કરે એવા સંકેત

Read About Weather here

10. અધિકારીઓના ત્યાંથી રોકડ, સોનું, સંપત્તિના દસ્તાવેજ મળ્યા

કર્ણાટકમાં ૧૫ અધિકારીઓના ઘરે એસીબીની રેડ : આ સંપત્તિ એટલી હતી કે એસીબીના રેડ મારનાર અધિકારીઓની પણ આંખો પહોળી થઈ ગઈ હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here