લ્‍યો બોલો! દુલ્‍હો અન્‍ય યુવતી સાથે પકડાયો…

લ્‍યો બોલો! દુલ્‍હો અન્‍ય યુવતી સાથે પકડાયો…
લ્‍યો બોલો! દુલ્‍હો અન્‍ય યુવતી સાથે પકડાયો…

ફલોરિડામાં હનિમૂન પર ગયેલા એક યુવકને સેક્‍સ વર્કર સાથે સંબંધ બાંધવાની લાલચ ભારે પડી હતી

લગ્ન બાદ કપલ હનિમૂન મનાવવા જાય છે. માનવામાં આવે છે કે, તે સમયે કપલ ક્‍વોલિટી ટાઈમ સ્‍પેન્‍ડ કરશે અને એકબીજાને સમજવાનો આ સૌથી બેસ્‍ટ સમય માનવામાં આવે છે.

 કપલ હનિમૂન માટે ગયું હોય અને દુલ્‍હો અન્‍ય યુવતી સાથે પકડાઈ જાય તો તેને ખૂબ જ દુર્ભાગ્‍યપૂર્ણ માનવામાં આવે છે. અમેરિકામાંથી આ પ્રકારનો એક મામલો સામે આવ્‍યો છે. અમેરિકાના ફલોરિડામાં હનિમૂન પર ગયેલા એક યુવકને સેક્‍સ વર્કર સાથે સંબંધ બાંધવાની લાલચ ભારે પડી હતી.

અમેરિકાના ફલોરિડામાંથી આ પ્રકારની ઘટના સામે આવી છે. એક કપલે ખૂબ જ લાંબી રિલેશનશીપ બાદ લગ્ન કર્યા અને હનિમૂન માટે ગયા હતા. હનિમૂન પર દુલ્‍હાને એક ઓફર આપવામાં આવી હતી. જેમાં પ્રોસ્‍ટીટ્‍યુશન વિશે માહિતી આપવામાં આવી હતી. આરોપી વ્‍યક્‍તિ આ ષડયંત્રમાં આવી ગયો અને તેની પત્‍નીને હોટલના રૂમમાં સૂતી છોડીને એડમાં આપેલા સરનામે પહોંચી ગયો.

Visit Saurashtra Kranti Homepage here

આ ઓફર હેઠળ એક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું, જેમાં પ્રોસ્‍ટિટ્‍યુશન સ્‍ટિંગની મદદથી આરોપીઓને પકડવાના હતા. આ ઓફર હેઠળ દુલ્‍હો તેમાં શામેલ થઈ ગયો.

દુલ્‍હન રૂમમાં આરામ કરતી હતી અને દુલ્‍હો આ પ્રકારની હાલતમાં પકડાઈ ગયો. હિલ્‍સબોરો કાઉન્‍ટી શેરિફ કાર્યાલયના એખ અધિકારી ચાડ ક્રોનિસ્‍ટરે જણાવ્‍યું હતું કે, દુલ્‍હો આરોપીએ હમણા જ લગ્ન કર્યા છે, તે પોતાની પત્‍ની સાથે હનિમૂન પર આવ્‍યો હતો. અધિકારીઓએ જણાવ્‍યું કે, તેની પત્‍ની સૂઈ ગઈ ત્‍યારબાદ તેણે અંડરકવર ડિટેક્‍ટિવના એડનો જવાબ આપ્‍યો.

આ સ્‍ટિંગની સાથે સાથે પોલીસની ટીમ પણ તહેનાત હતી. દુલ્‍હાને સેક્‍સ વર્કર સાથે પકડી લેવામાં આવ્‍યો. તે કંઈ સમજે તે પહેલા પોલીસે તેને પકડી લીધો હતો. મોબાઈલથી સ્‍ટિંગ કરી રહેલા અંડર કવર ડિટેક્‍ટિવ તરફથી દુલ્‍હનને આ વાતની જાણકારી આપવામાં આવી હતી. દુલ્‍હાની ધરપકડ કરી લેવામાં આવી હતી. હનિમૂનમાં પત્‍નીને સમય આપવાને બદલે તેને પોલીસ કસ્‍ટડીમાં બેસવું પડ્‍યું હતું.

Read About Weather here

ત્‍યારબાદ આરોપીએ સાંજે આ પ્રકારે કરવા માટે તૈયાર થઈ ગયો અને તેની ધરપકડ કરવામાં આવી. સેક્‍સ ક્રાઇમને રોકવા માટે હિલ્‍સબોરો કાઉન્‍ટી શેરિફ ઓફિસની એન્‍ટી-ટ્રાફીકીંગ સ્‍ક્‍વોડ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સ્‍ટિંગ ઓપરેશનમાં અત્‍યાર સુધીમાં ૧૭૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here