ઉમિયા કેળવણી મંડળ લાઠી દ્વારા આયોજીત કડવા પાટીદાર લાઠીના રજત જયંતિ મહોત્સવના કાર્યકરોનો અભિવાદન સમારોહ લાઠી ખાતે આવેલ કડવા પટેલ સમાજ ખાતે રવિવારના રોજ અમરેલી વિસ્તારના કડવા પાટીદાર સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here
આ પ્રસંગે નહિં પ્રમુખ, નહિં મંત્રી, નહિં ખજાનચી એવા સુત્ર સાથે નિ:સ્વાર્થભાવે સ્વખર્ચે સામાજિક જવાબદારી નિભાવી સાથે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ, જ્ઞાતિ સ્નેહમિલન, નવરાત્રિ ઉત્સવ જેવા કાર્યો કરવા માટે બનાવેલ ઉમિયા કેળવણી મંડળના નેજા
Read About Weather here

નીચે કામ કરતા યુવાન કાર્યકરોનો લાઠીના જ વતની, અમરેલી મોરબી અને નાસિકજેવા શહેરોમાં બહોળુ મિત્રમંડળ ધરાવતા સર્વમિત્ર એવા નિવૃત ટેલીફોન અધિકારી કરશનભાઈ કોટડીયાની આગેવાની નીચે કાર્યકરોનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here