યુરોપમાં સર્જાવા લાગી પાણીઓની અછત!!

યુરોપમાં સર્જાવા લાગી પાણીઓની અછત…
યુરોપમાં સર્જાવા લાગી પાણીઓની અછત…
યુરોપનું મીડિયા અત્યારે દુષ્કાળ, નદીઓમાં પાણીની અછત, વર્ષોથી ડૂબલા જહાજો, પહાડો અને દ્વિતીય વિશ્વયુદ્ધના બોમ્બના બહાર આવવાની તસવીરોથી છલકાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાઈન, પો, ડેન્યૂવ જેવા મહાદ્વિપની સૌથી મોટી નદીઓમાં હવે એટલું પાણી પણ બચ્યું નથી કે તેમાં નાના અને મધ્યમ જહાજ ચલાવી શકાય. યુરોપીય કમિશને આ દુકાળને 500 વર્ષ જૂનો દુકાળ ગણાવ્યો છે.

દુષ્કાળની સૌથી વધુ અસર યુરોપના જળમાર્ગો ઉપર પડી છે. યુરોપ કોલસા, અનાજ અને અન્ય વસ્તુઓના વહન માટે નદીઓ ઉપર જ નિર્ભર છે.

 અમુક દેશોમાં તો પીવાના પાણીનું રેશનિંગ થઈ રહ્યું છે. ખેતરો પર અસર પડી રહી છે તો દારૂ બનાવવાનું સંકટ પેદા થઈ ગયું છે.

Read About Weather here

એટમી પાવર પ્લાન્ટમાં કુલેન્ટના રૂપમાં નદીઓનું પાણી જ સૌથી વધુ ઉપયોગ થાય છે. નદીઓમાં પાણીની કમીથી વીજળીનું ઉત્પાદન પ્રભાવિત થયું છે જે કારણથી યુરોપીય દેશ વિજળી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. ખાવાપીવાની વસ્તુઓમાં મોંઘવારી નવા નવા રેકોર્ડ તોડી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here