મેઘ મહેરબાન :- દેશના 26 રાજયોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી

મેઘ મહેરબાન :- દેશના 26 રાજયોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી
મેઘ મહેરબાન :- દેશના 26 રાજયોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી

ચોમાસાએ પોતાના નિશ્ચિત સમયથી પહેલા એટલે કે બે જુલાઈથી જ પુરા દેશને કવર કરી લીધો છે. દેશના મોટાભાગના રાજયોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. પુર્વોતરના ભાગમાં હાલત વધુ ખરાબ છે. મણીપુર અને આસામમાં વરસાદ અને પુરની સ્થિતિ બની ગઈ છે.

મેઘ મહેરબાન :- દેશના 26 રાજયોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી દેશ

મણિપુરમાં સ્કુલ-કોલેજ ગુરુવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જયારે નાગાલેન્ડમાં વીતેલા કેટલાક દિવસોમાં વરસાદ સંબંધી ઘટનાઓથી લગભગ પાંચ લોકોના મોત થયા છે.

મેઘ મહેરબાન :- દેશના 26 રાજયોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી દેશ

આ રાજયોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉતરાખંડ, ગુજરાત, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, સિકકીમ, ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા વગેરે રાજયોમાં અતિ ભારે અને 9 રાજયો-હિમાચલ પ્રદેશ, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા વગેરે રાજયોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

મેઘ મહેરબાન :- દેશના 26 રાજયોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી દેશ

ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં દેશમાં ઉતર-પશ્ર્ચિમ અને મધ્ય ભાગોમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here