માયપુરમાં વડાપ્રધાન મોદીના નામે છેતરપિંડી કરાઇ : મે મોદીને આશીર્વાદ આપ્યા એટલે વડાપ્રધાન બન્યા, કહી બાબો સોનાની ચેન તફડાવી ગયો: તીતવા પાસે સરનામું પુછવાના બહાને યુવકને અટકાવી 2 ઠગ કળા કરી ગયા
2. ઓલિમ્પિક સેમી ફાઇનલમાં પુરુષ હોકી ટીમની હાર : 5 ઓગસ્ટે બ્રોન્ઝ મેડલ માટે આશા સાથે રમશે, ચક દે ઇન્ડિયા: મહિલા હોકી ટીમ પ્રથમ વખત સેમી ફાઇનલમાં ઓલિમ્પિકમાં ભારતની મહિલા ખેલાડીઓનો દબદબો યથાવત ઐતિહાસીક હરણફાળ
3.ઓલિમ્પિકમા બન્નેને મળ્યો ગોલ્ડ: સમાન સ્કોરની સ્થિતિમાં હરિફ ખેલાડી ઈજાગ્રસ્ત થયો તો એથ્લિટે એકલાએ મેડલ લેવાનો ઈન્કાર કર્યો, માનવતાને મેડલ
4.મસૂરીનો કૈંપટી ફોલ પર્યટકોથી ઉભરાયો: દારૂ પીને ધમાલ કરનારા પાંચ ઝડપાયા: પોલીસે પાંચે ય નબીરાઓ સામે દંડાત્મક ચલણ ફાડયું,.
Subscribe Saurashtra Kranti here
5.સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં બનશે સંસ્કૃત પાઠશાળા, ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ: યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના પૂર્વ પ્રાધ્યાપક ડો.ચોટલિયા માર્ગદર્શન આપશે
6.મુખ્યમંત્રીના હસ્તે સેવા સેતુમાં 58234 અરજીનો સ્થળ પર ઉકેલ: સત્તાના મદમાં પોલીસ બેફામ ન બને તે માટે બોડી કેમેરા અપાશે
7.9 વર્ષ પછી ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ, આગામી 7 દિવસ રાજ્યમાં સારા વરસાદની શક્યતા પણ નથી: 94 જળાશયોમાં અત્યાર સુધી 25%થી ઓછું પાણી: મોનસૂનનો દોઢ મહિનાનો અત્યારે 10 ઇંચ જ વરસાદ
Read About Weather here
8.પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થતાં ટૂરના પેકેજમાં ભડકો, ટિકિટના દર 20 ટકા સુધી મોંઘા કરી દેવાયા: હોટલોના ચાર્જમાં પણ વધારો થતાં ટૂર ઓપરેટરો ભાવ વધારવા મજબૂર બન્યા
9.હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિ કળશને સમગ્ર રાજ્યમાં ફેરવાશે, વિવિધ શહેરના હરિભક્તો દર્શન કરી શકે તે માટે આયોજન: દૂધ, કેસર-ગુલાબયુક્ત જળથી અભિષેક કરી અસ્થિને કળશમાં મુકાયાં
10. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં દાહોદમાં તા.3જીએ અન્નોત્સવ : વડાપ્રધાન મોદી ઇ-સંવાદ સાધશે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં દાહોદના નવજીવન કોલેજના મેદાનમાં યોજાનારા કાર્યક્રમમાં લાભાર્થીઓને ફૂડબાસ્ટેક વિતરણ કરાશે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here